2023માં ધારાસભ્યોના મંથનમાંથી બહાર આવ્યું ‘અમૃત’, તો શું ભાજપ 2024માં ફોર્મ્યુલા અજમાવશે?
દેશના ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે અને તેના બહાને 2024ની લોકસભાની ચૂંટણીનું બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યું છે. 2023માં યોજાનારી ચૂંટણીને 2024ની સેમીફાઇનલ તરીક?...
રોજગાર મેળા અંતર્ગત PM મોદીએ 51 હજાર યુવાઓને આપ્યા નિમણૂક પત્રો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યુ છે. દેશભરમાં 45 સ્થળોએ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ...
નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન
નીરજ ચોપરા એ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. હંગેરીના બુડાપેસ્ટમાં નીરજે 88.17 મીટરના થ્રો સાથે વર્લ્ડ ચેમ્પિયનશિપ પર કબજો કર્યો અને ઇતિહાસ રચ્યો છે. આ સાથે નીરજ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભ?...
ISROના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી પહોંચ્યા દિલ્હી, જણાવ્યું ચંદ્રયાન-3ની સફળતા સાથે શું છે તિરંગા કનેક્શન
BICS કોન્ફરન્સ, ગ્રીસ અને બેંગલુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા બાદ PM મોદી રાજધાની દિલ્હી પરત ફર્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપો...
23 ઓગસ્ટને હવે ભારતમાં ‘National Space Day’ તરીકે ઉજવવામાં આવશે, વડાપ્રધાને કરી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બેંગલુરુમાં ઈસરો સેન્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓ ઈસરોના ચીફ એસ. સોમનાથ સહિત અન્ય તમામ વૈજ્ઞાન...
બ્રિક્સ પરિષદ દરમિયાન મોદીએ શી-જિનપિંગ સાથે મંત્રણા કરવા સમય માંગ્યો જ નહતો : ભારત
ચીનના મીડીયાએ એવો દાવો કર્યો હતો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ શી જિન-પિંગને મળવા માટે સમય માગ્યો હતો, અને બંને નેતાઓ વચ્ચે થયેલ વાતચીત ઘણી જ મોભાસરની અને ઊંડાણ ભરેલી રહી. આ પછી ?...
ભારત-ચીન વચ્ચેનું ઘર્ષણ દૂર કરવા માટે મોદી અને જિનપિંગ ‘ખડાપગે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિક્સ બેઠક વચ્ચે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર વણઉકલ્યા મુદ્દાઓ પર ભારતન...
BRICS સમીટમાં PM મોદી અને જિનપિંગ આમને-સામને, LAC મુદ્દો છેડાતા જાણો શું થઈ બન્ને નેતાઓ વચ્ચે વાતચીત ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટની બાજુમાં વાટાઘાટો દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LaC) પર “વણઉકેલાયેલા” મુદ્દાઓ અંગે ભારતની ચિંતાઓ જ...
BRICS પરિવારમાં નવા 6 દેશ જોડાયા, સાઉદી-ઈરાનને પણ પ્રવેશ મળ્યો, હવે નવા નામે ઓળખાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકામાં છે. દરમિયાન આ સંગઠનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આર્જેન્ટિના, ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત તેના ?...
બ્રિક્સ સમિટમાં મોદી-જિનપિંગની થઈ મુલાકાત, સરહદ વિવાદ પર કરી ચર્ચા?
દક્ષિણ આફ્રિકામાં આયોજિત બ્રિક્સ સમિટમાં (BRICS 2023) ગુરુવારે એક મહત્વપૂર્ણ ઘટના બની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની (Xi Jinping) મુલાકાત થઈ હતી. બંને નેતાઓ મંચ પર જ?...