કલમ 370 પર SCના ચુકાદા બાદ વડાપ્રધાને કર્યુ ટ્વીટ, કહ્યું આજનો નિર્ણય માત્ર કાનૂની નિર્ણય નથી; તે આશાનું કિરણ છે
કલમ 370 અંગે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખતા કહ્યું હતું કે આ એક અસ્થાયી વ્યવસ્થા હતી જે યુદ્ધની સ્થિતિમાં ...
ડીપફેક થી મળશે રાહત, મોદી સરકારે જણાવ્યો AIનો માસ્ટર પ્લાન
ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે દરેક જગ્યાએ ચર્ચા ચાલી રહી છે, PM નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટ એટલે કે GPAI સમિટ 2023 પર વૈશ્વિક ભાગ?...
UPના રાજકારણમાં મોટા ફેરફાર થવાની આશંકા! CM યોગીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત
રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 3 રાજ્યોમાં જીતી છે, પરંતુ તે હજુ સુધી આમાંથી કોઈપણ રાજ્યના નવા મુખ્યમંત્?...
પાંચમાંથી ત્રણ રાજ્ય જીત્યા બાદ હવે 24નો કિલ્લો ફતેહ કરવાની તૈયારી, મોદીએ સંસદીય દળની બેઠકમાં આપ્યો જીતનો નવો મંત્ર
સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમ ખાતે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ત્રણ રાજ્યોમાં ભારે જીત મેળવી છે એટલુ જ નહી, મિઝોરમ અને તેલંગાણામાં ભ?...
ત્રણ રાજ્યોમાં કોણ મુખ્યમંત્રી તેને લઈને ભાજપમાં મંથન, પીએમ આવાસ પર 4 કલાક સુધી ચાલી બેઠક
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP)માં મંથન ચાલી રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાનના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં પીએમ મોદી, ગૃહ ?...
‘એક અકેલા મોદી સબ પર ભારી!’ ત્રણેય રાજ્યોમાં કેસરિયો લહેરાતા નેતાઓએ કર્યા મજેદાર ટ્વિટ
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આ?...
PM મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કર્યું સંબોધન, કહ્યું-આ ચાર જાતિ દેશની પ્રગતિ માટે જરૂરી
આજે પ્રધાનમંત્રી મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ દેશની મુખ્ય ચાર જાતિ ગણાવી. PM મોદીએ કહ્યું કે દેશમાં ફક્ત ચાર જાતિ ગરીબ, યુવા, મહિલા અને ખેડૂત છે. તેમણે કહ્યું ?...
PM નરેન્દ્ર મોદીએ ગામના સરપંચને કેમ કહ્યું કે, ‘તમારી ખુરશી સંભાળો, નહી તો…’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 30મી નવેમ્બરને ગુરુવારના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન એક રસપ્રદ ઘટના બની હતી. એ?...
ભારતના ફાઈટર જેટ તેજસનું વધ્યું તેજ, એરફોર્સ 67,000 કરોડનાં 97 સ્વદેશી જેટ એરક્રાફ્ટ ખરીદવા તૈયાર!
25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ ઉડાનની ઉડાન ભર્યા બાદ ટ્વીટ કરીને તેજસની પ્રશંસા કરી અને તેની સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી તરફથી પ્રશંસા મળ્યા બાદ એરફ?...
હૈદરાબાદમાં PM મોદીનો મેગા રોડ શો, ખુલ્લી જીપમાં ફર્યા શહેરમાં
તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણીનો પ્રચાર પણ તેજ ગતિ પકડી રહ્યો છે. BJP વતી પીએમ મોદી જોરદાર રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. સોમવારે પીએમ મોદીએ હૈદરાબ...