મતદાનની વચ્ચે, PM મોદી આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં સંબોધશે જાહેર સભાઓ
છત્તીસગઢમાં પ્રથમ તબક્કાની 20 બેઠક માટે અને મિઝોરમમાં વિધાનસભાની તમામે તમામ 40 બેઠકોના યોજાઈ રહેલા મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી જાહે?...
પીએમ મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની સિદ્ધિને કરી સલામ, કહ્યું- ‘મહિલા શક્તિની જીત’
ભારતની ‘મહિલા શક્તિ’ ફરી એકવાર પ્રબળ બની છે. આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જે તેમણે ત્યારે કહ્યા જ્યારે દેશની મહિલા હોકી ટીમે 6 એશિયન ટીમો સાથેની ટુર્નામેન્ટમાં પોતાની ક્ષમતા સાબિત ?...
કોણ છે હીરાલાલ સામરિયા જે બન્યા મુખ્ય માહિતી કમિશનર? જાણો તેમના વિશે
હીરાલાલ સામરિયા ભારતના મુખ્ય માહિતી કમિશનર (CIC) બન્યા છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ દલિત વ્યક્તિને મુખ્ય માહિતી કમિશનરનું આ પદ મળ્યું છે. સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં...
4.4 કરોડ લોકોએ ભારત-આફ્રિકા મેચ મોબાઈલ પર નિહાળી, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ડિજિટલ ઈન્ડિયાના કર્યા વખાણ
ભારતમાં હાલ વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે. દેશભરમાં કરોડો ફેન્સ મેચના સમય દરમિયાન ટીવી અને મોબાઈલ સામે ગોઠવાય જાય છે અને મેચની મજા લે છે. વર્તમાન સમય દર્શકોની મેચ જોવાની સંખ્યામાં વધારો નો...
મિઝોરમમાં મતદાનના એક દિવસ અગાઉ PM મોદીનુ નિવેદન-દિલ્હી અને પૂર્વોત્તર વચ્ચે અંતર મીટાવવી એ પ્રાથમિકતા
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ વડે સંબોધન મિઝોરમના લોકો સાથે કર્યુ હતુ. આ દરમિયાન તેઓએ પૂર્વોત્તરના રાજ્યોને લઈ મહત્વની વાત કરી હતી. વડાપ્રધાને કહ્યુ હતુ કે, વૈશ્વિક પ્રવાસન સ્થળના રુપમ?...
દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા હીરાલાલ સામરિયા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. આ માહિતી ?...
વધુ 5 વર્ષ સુધી મળશે મફત રાશન, 80 કરોડ ગરીબોને થશે ફાયદો – PM મોદીની જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં એક ચૂંટણી રેલીને સંબોધન કરતાં મોટી જાહેરાત કરી છે. PM મોદીએ દુર્ગમાં એક જાહેર સભાને સંબોધતા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ને આગામી પાંચ વર્ષ સુ?...
પીએમ મોદીએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ઋષિ સુનક સાથે કરી વાત, કહ્યું- ‘નાગરિકોના મોત ચિંતાનો વિષય છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચેના સંબંધોને ખૂબ જ ખાસ અને સારા માનવામાં આવે છે. તાજેતરમાં પીએમ મોદી અને પીએમ સુનકે એકબીજા સાથે ફોન પર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મુદ્દે...
આજથી વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ 2023 શરૂ, વડાપ્રધાન મોદીએ કર્યુ ઉદ્ઘાટન, 200થી વધારે શેફે લીધો છે ભાગ
ખાવા પીવાના શોખીનો માટે દેશની રાજધાની દિલ્હીમાં આજથી વિશ્વનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલનું ઉદ્ધટાન વડાપ્રધાન મોદીએ કર્યુ છે. ખાવા-પીવાના શોખીનો આગામી 3 દિવસ સુધી દિલ્હ?...
‘કોંગ્રેસ અને વિકાસનો 36 નો આંકડો’: કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલીમાં બોલ્યા PM મોદી
PM મોદી આજે છત્તીસગઢના કાંકેરમાં વિજય સંકલ્પ મહારેલી કરી રહ્યા છે. આ ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કાંકેરની જનતાને કહ્યું કે, છત્તીસગઢમાં કોંગ્રેસને વિકાસ સાથે 36નો આંકડો છે. પીએમ મોદીએ કહ્યું કે,...