Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 30°C

Narendra Modi

4,133 stories

નાસિક TCS કેસમાં SIT ચાર્જશીટના મોટા ખુલાસા, નિદા ખાને નમાજ શીખવાડ્યાની કબૂલાત કરી

મહારાષ્ટ્રના નાસિકમાં સ્થિત TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ) ઓફિસ સાથે સંકળાયેલા કથિત ધર્માંતરણ અને જાતીય ઉત્પીડન કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ચાર્જશીટ અનુસાર મુખ્ય આરોપી નિદા ખાને તપાસ દરમિયાન સ્વીકાર્યું છે…

· 4 min read

ભારત પ્રવાસ દરમિયાન ડેલ્સી રોડ્રિગેજની આધ્યાત્મિક મુલાકાત, પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાને અર્પી શ્રદ્ધાંજલિ

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેજના ભારત પ્રવાસ દરમિયાન એક અનોખું અને આધ્યાત્મિક દૃશ્ય જોવા મળ્યું હતું. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ચાલી રહેલા ઉચ્ચ સ્તરીય સંપર્કો વચ્ચે રોડ્રિગેજે આંધ્રપ્રદેશના સત્ય સાંઈ જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ આધ્યાત્મિક કેન્દ્ર…

· 3 min read

પટણા ગોળીબાર કેસમાં મોટો વળાંક, FIR બાદ ખાન સર સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્યા

બિહારની રાજધાની પટણામાં આવેલી જાણીતી કોચિંગ સંસ્થા ખાન ગ્લોબલ સ્ટુડીએસમાં થયેલી તોડફોડ અને કથિત ફાયરિંગની ઘટનાએ હવે કાનૂની વળાંક લીધો છે. આ કેસમાં FIR નોંધાયા બાદ દેશભરમાં જાણીતા શિક્ષક ફૈઝલ ​​ખાન, જેમને ખાન સર તરીકે ઓળખવામાં આવે છે, શનિવારે પોતાના…

· 4 min read

મુંબઈના માલાબાર હિલમાં ગુજરાતી સાઇનબોર્ડ હટાવાયા: MNSના વિરોધ બાદ BMCની કાર્યવાહી, મરાઠી બોર્ડ લગાવાયા

મુંબઈના પ્રતિષ્ઠિત માલાબાર હિલ વિસ્તારમાં લગાવવામાં આવેલા ગુજરાતી ભાષાના બે સાઇનબોર્ડને Brihanmumbai Municipal Corporation (BMC) દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી Maharashtra Navnirman Sena (MNS) દ્વારા વિરોધ નોંધાવ્યા બાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર, ગુજરાતી ભાષામાં…

· 3 min read

નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ ત્રણ દિવસના ભારત પ્રવાસે, ભારત-નેપાળ સંબંધોને મળશે નવી ગતિ

ભારત અને નેપાળ વચ્ચેના ઐતિહાસિક અને મિત્રતાપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે ભારત આવ્યા છે. ભારતીય વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરના સત્તાવાર આમંત્રણ પર તેઓ શુક્રવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. ભારત પહોંચતા જ…

· 4 min read

ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ : 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર માહિતી અનુસાર ગુરુવાર, 5 જૂન સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 568 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી…

· 3 min read

જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું પ્રદર્શન, પ્રદર્શનકારીની ‘લાલ ડાયરી’એ ખેંચ્યું ધ્યાન

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદર્શન માટે શરૂઆતમાં જરૂરી પ્રક્રિયા મુજબ સમયસર પરવાનગી લેવામાં આવી નહોતી, જોકે અંતિમ ક્ષણે દિલ્હી પોલીસનો સંપર્ક કરવામાં…

· 3 min read

લંડનમાં CJI સૂર્યકાંતના વ્યાખ્યાન દરમિયાન વિવાદ, ભારતીય હાઈ કમિશને જાહેર કાર્યક્રમોમાં શિષ્ટાચાર જાળવવાની અપીલ કરી

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની લંડન મુલાકાત દરમિયાન એક જાહેર કાર્યક્રમમાં થયેલી ઘટનાએ ચર્ચા જગાવી છે. લંડન યુનિવર્સિટીની બીર્કબેક, યુનિવર્સિટી ઓફ લન્ડનમાં યોજાયેલા વ્યાખ્યાન દરમિયાન કેટલાક લોકો દ્વારા પ્રશ્નોત્તરી સત્રમાં ભારતમાં લોકશાહી અને અસંમતિ વ્યક્ત કરનારા અવાજોના મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં…

· 4 min read

ભાંગર બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી, TMCના પૂર્વ MLA શૌકત મુલ્લા ઝડપાયા

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના ચર્ચિત ભાંગર બોમ્બ વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરતાં TMCના પૂર્વ ધારાસભ્ય અને ભાંગરના પૂર્વ ઉમેદવાર શૌકત મોલ્લાની ધરપકડ કરી છે. આ કેસ માર્ચ 2026માં વિધાનસભા ચૂંટણી પૂર્વે થયેલા વિસ્ફોટ સાથે…

· 4 min read

પંજાબના ફિરોઝપુરમાં દુર્ઘટનાએ ઉજ્જડ કર્યો પરિવાર : અસ્થિ વિસર્જન માટે નીકળેલી યાત્રા શોકમાં ફેરવાઈ, 8નાં મોત

પંજાબના ફિરોઝપુર જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના અનેક સભ્યો મોતને ભેટ્યા હતા. ફાઝિલ્કા રોડ પર જંગા વાળા વળાંક નજીક પિકઅપ ગાડી અને ટ્રક વચ્ચે થયેલી સામસામેની ભીષણ ટક્કરમાં 8 લોકોના ઘટનાસ્થળે…

· 4 min read