સરકારે શંકાસ્પદ વ્યવહારોવાળા 70 લાખ મોબાઈલ નંબર બંધ કર્યા
સાયબર ગઠિયાઓ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડીની ઘટનાઓને અટકાવવા સરકારે શંકાસ્પદ વ્યવહારો કરતાં 70 લાખ મોબાઈલ નંબર્સ બંધ કર્યા હોવાનું નાણાકીય સેવાઓના સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું. ફાયનાન્સિયલ સાયબર સિક્યુરિટી તથા ડિજિટલ પેમેન્ટ ફ્રોડની ઘટનાઓમાં થઈ રહેલા ચિંતાજનક વધારા અંગે…










