‘વિશ્વ આપણને વિશ્વમિત્ર’ માની રહ્યું છે : તેલંગાણામાં વડાપ્રધાને કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ''નવ-ભારત''ની ભાવનાને પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશ કોવિદ-૧૯ થી સમાન મહાન પડકારો સહિત અનેકાનેક મુશ્કેલીઓ પાર કરી પ્રબળ બની વિશ્વ સમક્ષ ઉભો રહ્યો છે. વિશ્વ આજે ભારતને ''વિશ્વ-મિત્ર'' માની રહ્યું છે. અહીંના 'કાન્હા-શાંતિ-વનમ્'માં એક ચુંટણી…










