Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 25°C

Narendra Modi

4,131 stories

અમેરિકી સંસદમાં બોલ્યા PM મોદી, ભારત લોકતંત્રની જનની, ચીન-પાક. સામે પણ તાક્યું નિશાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે છે. ત્યારે તેમની પ્રથમ રાજ્ય મુલાકાત દરમિયાન અમેરિકન કોંગ્રેસના સંયુક્ત સત્રને બપોરે સંબોધન કર્યું હતું. યુએસ કોંગ્રેસમાં પીએમ મોદીએ બીજી વખત સંબોધન કર્યું હતું . આ પહેલા વડાપ્રધાન મોદીએ 2016માં યુએસ સંસદમાં ભાષણ આપ્યું હતું.…

· 3 min read

H1-B વિઝાધારકો માટે ખુશખબર, અમેરિકા ટુંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત

H1-B વિઝાધારકો માટે અમેરિકા ટુંક સમયમાં જ મોટી જાહેરાત કરી શકે છે જેમા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્ય મુલાકાત દરમિયાન બાયડેન વહીવટીતંત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં કુશળ ભારતીય કામદારોના રહેઠાણ અને રોજગારની સુવિધા આપવાનું આયોજન કરી રહ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ…

· 2 min read

ભારતનો વિશ્વાસ જીતવા માંગે છે અમેરિકા, PM મોદીની મુલાકાત અમેરિકા માટે પણ સુવર્ણ તક

ભારતની હાલની પેઢી કદાચ ભૂલી ગઈ છે કે 1971ના ભારત-પાક યુદ્ધમાં અમેરિકાએ પાકિસ્તાનને કેવી રીતે મદદ કરી હતી. 1998માં ભારત પર પરમાણુ પરીક્ષણો કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વોશિંગ્ટન અને દિલ્હી વચ્ચેનું અંતર વર્ષોથી ઘટ્યું છે. અમેરિકા હવે…

· 3 min read

અમેરિકન કંપની ગુજરાતમાં 11 હજાર કરોડ રૂપિયાનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાશે, PM મોદી અમેરિકા પહોંચતા કેબિનેટે પ્રોજેક્ટને મંજૂરી આપી

અમેરિકાની ચિપમેકર કંપની માઈક્રોન ટેક્નોલોજી ભારતમાં રોકાણ કરી શકે તેવી છેલ્લા ઘણા દિવસોથી અપેક્ષા હતી. આખરે તેને મંજૂરી મળી ગઈ છે. PM નરેન્દ્ર મોદી ના અમેરિકા પહોંચતા આ ખબર આવી રહી છે. સમાચાર આવ્યા છે કે ભારતમાં કેબિનેટે માઈક્રોનના 2.7…

· 3 min read

યોગ દિવસ પર PM મોદીએ દેશવાસીઓને આપ્યો સંદેશ, કહ્યું- યોગ બન્યો જનઆંદોલન, મતભેદો થશે દૂર..

વડાપ્રધાન હાલ USની મુલાકાતે છે. ત્યારે તેમણે શરૂઆત ત્યાંના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે મુલાકાત કરીને કરી છે. તેમજ ઘણા લોકોને મળ્યા હતા. એલોન મસ્ક પણ આમાં સામેલ છે. પીએમ મોદીને મળ્યા બાદ મસ્ક તેમના વખાણ કરતા થાકતા નથી. ત્યારે આજે…

· 3 min read

PM સાથેની મુલાકાત પર એલોન મસ્કે કહ્યું ‘હું તેમનો ફેન છું, મોદીને ખરેખર દેશની ચિંતા’

મસ્કે કહ્યું, ભારતમાં વિશ્વના અન્ય મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. પીએમ મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને દેશમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અમારી મુલાકાત ખૂબ સારી હતી અને મને તે ખૂબ ગમે છે. પીએમ…

· 2 min read

‘યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું’, ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ પર PM મોદીનું USથી દેશને સંબોધન કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસ નિમિત્તે અમેરિકાથી ભારતવાસીઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે હું વીડિયો મેસેજ દ્વારા તમારી સાથે જોડાઈ રહ્યો છું, પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમથી ભાગી રહ્યો નથી. ભારતીય સમય અનુસાર આજે સાંજે સાડા પાંચ વાગ્યે હું…

· 2 min read

સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, દોઢ લાખ લોકોએ યોગ કરીને સર્જયો વર્લ્ડ રેકોર્ડ

આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ વસુધૈવ કુટુંબકમ રાખવામાં આવી છે ત્યારે રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આજે સુરત ખાતે રાજ્યકક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે…

· 4 min read

પીએમ મોદીના યુએસ પ્રવાસ પહેલા વિદેશ મંત્રાલયનું નિવેદન, કહ્યુ- આ પ્રવાસ ભારત-અમેરિકા સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  યુએસ પ્રવાસ માટે રવાના થવાના એક દિવસ પહેલા વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પ્રવાસ સાથે જોડાયેલી માહિતી શેર કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ મોદી 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ‘યોગ દિવસ’થી…

· 2 min read

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકામાં ઉત્સાહ, ભારતીય-અમેરિકન સમુદાયે વોશિંગ્ટનમાં એકતા રેલી યોજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ આ મુલાકાતને લઈને ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં યાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, વડા પ્રધાનના અમેરિકા આગમન પહેલાં, ભારતીય-અમેરિકન…

· 2 min read