જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ?...
નર્મદા જિલ્લામાં ‘વન સેતુ ચેતના યાત્રા’ નો ત્રીજો દિવસ
વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય વન વિભાગના કર્મચારીઓ અને આદીવાસીઓને વન સાથે નાતો જોડી રાખવાનો છે. સમગ્ર રાજ્યમાં તા.૧૮ મી જાન્યુઆરીથી પ્રારંભાયેલી 'વન સેતુ ચેતના યાત્રા' ના ત્રીજા દિવસે ન?...
નર્મદા જિલ્લામાં ‘વન સેતુ ચેતના યાત્રા’ના આગમન બાદ રાજપીપલાના હરસિદ્ધી માતા મંદિરના પ્રાંગણમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો. આ યાત્રા બીજા...
નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરની ઓપીડી માટે અન્ય જિલ્લાઓમાં જવાની જરૂર નહીં પડે
અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી રાજપીપલા ખાતે અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે ૧૦ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ઓપીડી ચાલુ રહેશે. GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ...
ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજર...
સ્ટેચ્યુ ઓફ યુનિટી સમીપ સહકાર ભવન એકતાનગર ખાતે આયોજિત આકાશવાણીના સંવાદદાતાઓના બે દિવસીય વર્કશોપ સંપન્ન
સંવાદદાતાઓને રિપોર્ટિંગમાં પડતી મુશ્કેલીઓ અને અન્ય પ્રશ્નો અંગે મુક્ત મને આ વર્કશોપમાં રજૂઆતો, ચર્ચા કરાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક સહકાર ભવન એકતાનગર ખાતે તા.૧૫ અને ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૪ના ?...
એકતાનગરના શારદાબેન ‘બોન્સાઈ’ : એકતા નર્સરીમાં આ આદિવાસી મહિલાએ ૩૦૦૦થી વધુ બોન્સાઈ બનાવ્યા
એક સમયે શાકભાજી વેચતા શારદાબેન આજે એકતા નર્સરીમાં બોન્સાઈ આર્ટિસ્ટ બની ગયા એકતા નર્સરીમાં અનેકવિધ બોન્સાઈ વૃક્ષો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય ન?...
નર્મદા જિલ્લાના કોટવાળિયા પરિવારોને બે હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી અપાયા
દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિમ જૂથના પરિવારોને સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે લાભોનું વિતરણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હીથી આદિમ સમુદાય સાથે ?...
જનસંપર્ક એકમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર
જંગલ સફારીમાં આવ્યા 3 નવા મહેમાન - સફેદ સિહ, જેગુઆર અને ઉરાંગ ઉટાંગે વધારી શાન વિલુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞાબદ્ધ, જંગલ સફારી બન્યું સફેદ સિંહ, જગુઆર તથા ઉરાંગ ઉટ?...
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. રવિવારના રોજ એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલી સરદાર સાહેબની વિશ્વની ...