“પોઈચાના ફૂડ પેકેટ વડોદરાના પુર અસરગ્રસ્તોને પહોંચ્યા”
નર્મદા અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને સંસ્થાન દ્વારા રોજિંદા ૨૫૦૦ જેટલાં ફૂડ પેકેડ તૈયાર કરી મોકલવામાં આવી રહ્યાં છે પોઈચા સ્વામીનારાયણ મંદિરના ૫૦ સેવકો ફૂડ પેકેટ બનાવ?...
PM-JANMAN અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં આદિમ જૂથના લોકોને તા.૨૩ મી ઓગષ્ટ ૨૦૨૪ થી શરૂ કરાયેલી વિવિધ સરાહનીય કામગીરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્વારા ૧૫ મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ પ્રધાનમંત્રીએ જનજાતિ આદિવાસી ન્યાય મહા-અભિયાન (PM-JANMAN) જાહેર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના આદિમજૂથના લાભાર્થી...
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે ગ્રામજનો સાથે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લોકો સાથે સંવાદ કરતા સમયે મેં જણાવ્યું કે, ઝઘડિયા તાલુકાનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. જી.આઈ.ડી.સી.માં ઘણા ઉદ્યોગો આવેલા છે. ક્વોરી, સિલિકા તેમજ રેતી સાથેના ખુબ જ મોટાં વ્યવસા?...
જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
ભરૂચના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને દેડિયાપાડાના ધારાસભ્યશ્રીએ બેઠકમાં ઉપસ્થિત રહી લોકપ્રશ્નોની ચર્ચા કરી નર્મદા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં આજે કલેક્ટર ક?...
પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર હોસ્પિટલમા બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યાના મુદ્દે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
મહિલા ડોકટર સાથે રેપ પછી હત્યાની ઘટના સંદર્ભે પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય છે. – ગોપાલ અગ્રવાલ મહિલાઓ સાથે રેપ અને હત્યાની ગંભીર ઘટના પશ્ચિમ બંગાળમા વધુ થાય છે ...
ગરૂડેશ્વર તાલુકામાં નિર્માણાધિન ટ્રાઈબલ મ્યુઝિયમ ખાતે હૂમલા બાદ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવતા મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નિર્માણાધિન ટ્રાઈબલ મ્યુઝિયમ ખાતે ગત તા.૬ ઓગષ્ટ, ૨૦૨૪ની રાત્રે ગરૂડેશ્વરના ગભાણા ગામના બે યુવાનો જયેશભાઈ શનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને ઢોર માર મ...
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
નર્મદા જિલ્લાના દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને મધ્યમ ઉદ્યોગ, લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યો...
નર્મદા જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી
બહેનોને આર્થિક પગભર બનાવવા માટે સ્વરોજગાર મેળો યોજાયો નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવાના અધ્યક્ષસ્થાને રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે ‘નારી વંદન ઉત્સવ’ ની રાજ્યવ્યાપી ...
નર્મદા જિલ્લામાં તા. ૧૦મી થી ૧૩મી ઓગષ્ટ-૨૦૨૪ દરમિયાન તમામ સરકારી, ખાનગી અને વ્યાપારી સંકુલો વ્યક્તિગત ઘરોની મિલકતો-ઈમારતો ઉપર લહેરાશે તિરંગો
‘‘હર ઘર તિરંગા” અભિયાન અંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જિલ્લામાં તિરંગાનું જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવશે : અધિકારી ઓ અને જિલ્લાના નાગરિકો તિરંગ?...
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા તત્વો સામે પોલીસની સખત કાર્યવાહી
સાગબારા તાલુકાના સેલંબા ખાતે સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર સાગબારા મામલતદાર દ્વારા છાપો મારી તપાસ કરતા રૂપિયા ૩,૦૦,૦૦૦નો સરકારી અનાજનો જથ્થો કબ્જે કરી ...