નર્મદા પરિક્રમા પૂર્વે નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડની અધ્યક્ષતામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના મહત્વના અમલીકરણ અધિકારીઓની પરિક્રમા સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામા?...
આર્મી અગ્નીવીર ભરતી ૨૦૨૫-૨૬ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ (ARO), અમદાવાદ દ્વારા ૨૦૨૫-૨૬ માટે ભારતીય અગ્નીવીર (આર્મી) ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ૧૨ માર્ચ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી ૮ પાસ, ?...
નર્મદા જિલ્લાના રાજપીપલાના ઐતિહાસિક હરસિધ્ધિ માતાની નગરચર્યા ભવ્ય શોભા યાત્રા નીકળી : ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત અને ગરબા ગાઈ માતાનો મહિમા અપરંપાર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બપોરે ૩:૩૦ કલાકે ઢોલ નગારા આરતી અને શણગારેલા રથ બેન્ડવાજા સાથે માનો રથ હરસિદ્ધિ માતાના મંદિરથી નગરયાત્રા સંતોષ ચોકડી, સફેદ ટાવર સફેદ, સ્ટેશન રોડ થઇ રાજરોક્ષીથી પરત હરસિધ્ધિ માતાના મંદિરે પ?...
માં હરસિદ્ધિના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશેષ અહેવાલ – ૨૦૨૫
ઇ.સ.૧૬૬૦ માં વેરીશાલજી મહારાજે રાજપીપલામાં માઁ હરિસિદ્ધિના મંદિરની સ્થાપના કરી હતી : પાંચ વર્ષ પૂર્વે મંદિર પરિસરમાં વેરીશાલજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ થયું હતું આસો નવરાત્રિ પર્વમ...
નહેરુ યુવા કેન્દ્ર માય ભારત નર્મદા દ્વારા આઈ.ટી.આઈ. જીતનગર ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર માય ભારત નર્મદા દ્વારા જિલ્લા કક્ષાનો રમતોત્સવ આઈ.ટી.આઈ. જીતનગર ખાતે યોજાયો હતો. જેમાં કબડ્ડી, ખોખો, 100 મીટર દોડ, 400 મીટર દોડમાં ભ...
ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
વિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતના આયોજનપંચના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ નાણાસચિવ પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લ...
આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની ૧૦૦ થી વધુ મહિલાઓ નું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું
આજે આંતર રાષ્ટ્રીય મહિલા દિને નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નર્મદા જિલ્લાની ૧૦૦ થી. વધુ મહિલાઓ નું પ્રમાણપત્ર આપી સંન્માન કરવામાં આવ્યું હતું.આ એ બહેનો છે જેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર ?...
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવ જાહેર..
નર્મદા જિલ્લામાં 24 ઉમેદવારો ની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે જેની સૌ કાર્યકરોમાં ઉસુકતા હતી ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી પ્રદે?...
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને પુષ્પો વડે સ...
નર્મદા જિલ્લામાં ધો.10-12 ની બોર્ડની પરીક્ષા સંદર્ભે અધિકારીઓની ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરાઈ
નર્મદા જિલ્લાના કલેકટરશ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા શિક્ષણાધિકારી ડો. કિરણબેન પટેલ અને તેમની ટીમ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા 2025 માટે તૈયારીઓના સંદર્ભમાં બેઠક યોજાઈ હ...