ગરીબો માટેની યોજનાઓ મેળાના માધ્યમથી લાભાર્થી શોધીને સરકાર હાથો-હાથ પહોંચાડી રહી છે -સાંસદશ્રી મનસુખભાઈ વસાવા
નર્મદા જિલ્લામાં ૧૪ માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, ચૂંટાયેલા ?...
નર્મદા જિલ્લાના નાગરિકો સહેલાઈથી આધારકાર્ડ અપડેટ કરી શકે એના માટે તાલુકાઓમાં વિવિધ કેન્દ્ર ઊભા કરાયા
નર્મદા જિલ્લાના નાગરિકો સહેલાઈથી આધાર કાર્ડ અપડેટ કરી શકે એના માટે જિલ્લામાં તાલુકાઓમાં વિવિધ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં તાલુકા પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પસંદ કરી આધારકાર્ડ અપડેટની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસે ભરુચનાં સાંસદ મનસુખ વસાવાએ કરી વિશેષ પૂજા
ईश्वर: त्वां च सदा रक्षदु, पुण्यकर्मणा कीर्तिमार्जय। जीवनम् तव भवतु सार्थकं, इति सर्वदा मुदम् प्रार्थयामहे॥ जन्मदिवसस्य कोटिश: शुभकामना:॥ વિશ્વ ના સૌથી લોકપ્રિય અને સશકત નેતા આદરણીય વ...
નર્મદા જિલ્લામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ત્રણ મહત્વના જન- સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે
જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદી દ્વારા ત્રણે કાર્યક્રમોની જિલ્લામાં હાથ ધરાનાર કાર્યક્રમ રૂપરેખા પત્રકાર પરિષદ યોજીને માહિતી અપાઈ ત્રણે અભિયાનમાં વધુમાં વધુ જિલ્લાના નાગરિકો, સરકારી કર્...
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતા ઓડિટોરિયમ ખાતે ૭મા પોષણ માહની કાર્યશાળા યોજાઈ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર એકતા ઓડિટોરિયમ ખાતે ૭મા પોષણ માહન...
”સ્વચ્છતા હી સેવા–૨૦૨૪” પખવાડિયાની જિલ્લામાં થનારી ઉજવણીની પૂર્વ તૈયારીની સમીક્ષા અર્થે કલેક્ટરશ્રી એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
જિલ્લામાં તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થનારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનમાં જિલ્લાના નાગરિકોને પણ સક્રિય ભાગીદારી નોંધાવવા આહવાન કરતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી જિલ્લાના નાગરિકોમાં સ્વચ્છતા પ...
નર્મદા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ ગણેશ વિસર્જન સંદર્ભે કાયદો અને વ્યવસ્થાને લઈને બેઠક યોજી
કુદરતી જળાશયોમાં ગંદકી ન ફેલાય તેવા ઉમદા ભાવ સાથે કૃત્રિમ ગણેશ વિસર્જન કુંડનું નિર્માણ કરાશે નર્મદા જિલ્લામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગણેશ વિસર્જન તથા આગામી પર્વોને...
જનજાતિ નર્મદા કલ્યાણ આશ્રમ દ્વારા નર્મદા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા ગુજરાત DMF ને અપાયેલ 1400 કરોડનું ફંડ માઇનિંગથી પ્રભાવિત આદિવાસી ક્ષેત્ર માટે યોગ્ય રીતે વાપરવા અને પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે કલેક્ટરને આવેદન. આદિવાસી સ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે વાંધાજનક અને ખોટી વિગતો સાથેની પોસ્ટ X પર કરતા પોલીસ ફરિયાદ.
@RaGa4India નામના એકાઉન્ટ પરથી તા.08/09/2024 ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી "કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરું હો ગઈ હૈ નો દાવો કરાયો હતો. ગઈકાલ મોડી રાત્રે સ્?...
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષસ્થાને પોષણ માહ સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીની ઉપસ્થિતિમાં પોષણ માસ સંદર્ભે યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું...