નર્મદા જીલ્લા મહામંત્રીનો હુંકાર “બધે રાષ્ટ્રધ્વજ ફરકસે અને ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકસે” – નીલ રાવ.
રાજપીપળા સરદાર ટાઉન હોલની બહાર જ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી નિલ રાવ અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે નિરંજન વસાવાએ વચ્ચે જાહેરમાં શાબ્દિક ઘર્ષણ થતા પોલીસ દોડી આવી હતી.આ ઘટના બાદ આમ આદ?...
નર્મદા જિલ્લામાં બુધવારે સવારે ૧૦ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ નોંધાયો
નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા અપાયેલી સૂચના નર્મદા જિલ્લામાં ૨૪ જુલાઈ-૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૬=૦૦ કલાકથી ૧૦ કલાક દરમિયાન ૪ કલાકમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ ન...
એકતા નગર ખાતે યુવા શિલ્પકારોને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય સ્કલ્પચર સિમ્પોઝીયમ “શિલ્પોત્સવ” નો આજે થયો પ્રારંભ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપના દ્વારા બનાવવામાં આવેલ શિલ્પની કદર આંતરરાષ્ટ્રીય કક્ષાએ થશે - ઉદિત અગ્રવાલ, મુખ્ય કારોબારી અધિકારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી SoUADTGA અને સ્ટોન આર્ટિઝન પાર્ક એન્ડ ટ્રેનિ?...
જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
નાંદોદ- ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી બેઠકમાં ઉપસ્થિત રહી પ્રશ્નોની રજૂઆત કરી દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં નિયમિત પણે યો?...
વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગથી ગભરાવવાની જરુર નથી પરંતુ સાવચેતી જરુરથી રાખીએ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ એનકેફેલાઇટીસ કે ચાંદીપુરા વાયરસના કેસ વિવિધ જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે. ચાંદીપુરા કે વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રા?...
યોજનાકીય કામોની મંજૂરી ત્વરિત મળે એવી કાર્યશૈલી વિકસાવવા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારનું આહ્વાન
નર્મદા જિલ્લાના પ્રભારી અને અન્ન તથા નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી જનકલ્યાણના કામોમાં પ્રગતિની વિસ્તૃત સમી?...
ગાયના છાણ સહિત વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા-ડાળીઓ ઉપયોગ કરી જમીનને ગુણવત્તાયુક્ત બનાવી ધરુનો વિશેષ ઉછેર કરવાની પદ્ધતિઓ
પ્રાકૃતિક કૃષિ ખેડૂતમિત્રો અપનાવે અને જમીનને મૃતઃપ્રાય થતી અટકાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. આ ઉ?...
શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન નો અભ્યાસક્રમ માં સમાવેશના વિરોધને વખોળતા વિદ્યાભારતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ રાજપીપલા જિલ્લા સેવા સદનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન નો અભ્યાસક્રમ માં સમાવેશના વિરોધને વખોળતા વિદ્યાભારતી વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સેવિકા સમિતિ સામાજિક સમરસતા દ્વારા આજરોજ રાજપીપલા જિલ્લા સેવા સદનમાં આવેદન...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડોવળા આદિવાસી નૃત્ય અને પોલીસ બેન્ડની પ્રસ્તુતી
તા. ૨૭/૦૭/૨૦૨૪,શનિવારના રોજ ડાંગ જીલ્લાનું પ્રસિદ્ધ કહાડીયા નૃત્યની થશે પ્રસ્તુતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠતમ પ્રવાસનસ્થળ બન્યું છે, દેશ-વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃત?...
નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી અંદાજે ૧૮૪૧૦ ક્યુસેક પાણી છોડાયુ
નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી-સિંચાઈ યોજના વિભાગ નં.૪ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ નાંદોદ તાલુકામાં આવેલા કરજણ ડેમની પુર્ણ સપાટી ૧૧૫.૨૫ મીટર છે. સરકારશ્રી દ્વારા ચોમ?...