એસ્ટરોઇડ આજે પૃથ્વી સાથે ટકરાશે, ઝડપ 30000 KM, નાસાની ચેતવણી – હજારો વર્ષ પહેલા પણ આવી જ ઘટના બની હતી
વિમાનના કદનો એસ્ટરોઇડ આજે પૃથ્વી પર આવી શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ એલર્ટ જાહેર કર્યું છે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એસ્ટરોઇડનું કદ લગભગ 99 ફૂટ જેટલું છે. ચેતવણી જારી કરવામા?...