નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ
ગુજરાત માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાવા જઈ રહી છે. નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 22 સપ્ટેમ્બર, 2026ના રોજ 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજ...