નર્મદા પરિક્રમાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી
મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ ધ હાર્ટ ઓફ ઈન્ક્રેડિબલ ઈન્ડિયા-મધ્યપ્રદેશની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મ...