ભારતીય નૌકાદળને મળ્યું વધુ બળ : ‘INS તારાગિરી’ બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ
ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને શક્તિ મજબૂત બનાવવા માટે સતત સ્વદેશી યુદ્ધ જહાજોને નૌકાદળમાં સામેલ કરી રહ્યું છે. ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ વધારતા, પ્રોજેક્ટ 17A હેઠળ નીલગિરી વર્ગની અ?...