ખંભાતના નવરત્ન ટોકિઝ પાસે ગણેશ વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા 2ના મોત : 2 ઇજાગ્રસ્ત
ખંભાત શહેરમાં આજરોજ ગણેશ વિસર્જન યાત્રા યોજાઇ હતી ત્યારે બપોરના બે કલાકની આસપાસ યાત્રા નવરત્ન ટોકીઝ પાસે પહોંચી હતી લાડવાડા ગણેશજીની મૂર્તિ વીજ લાઈન અડી જતા વીજ કરંટ લાગતા ૪ યુવકો નીચે પટક...