નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈતિહાસ રચવા તૈયાર, પ્રથમ ફ્લાઈટનું સફળ લેન્ડિંગ
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પર આવતા વર્ષની શરૂઆતમાં 2025ની શરૂઆતમાં કોમર્શિયલ લોન્ચ પહેલા રવિવારે પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ વેલિડેશન ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. ઇન્ડિગો એરલાઇન?...