નવસારીના દેવેશ્વર મંદિરમાં ઓપરેશન સિંદૂરની રંગોળી દોરી સન્માન અપાયું
કેન્દ્ર સરકાર અને આર્મીના ઓપરેશન સિંદૂરને દેશના નાગરિકો બિરદાવી રહ્યા છે અને આતંકવાદીઓનો ખાત્મો થતા અલગ અલગ રીતે ઉજવણી પણ કરી રહ્યા છે. ત્યારે નવસારીના સ્વંયભૂ દેવેશ્વર મહાદેવ મંદિરમાં ગ?...
“ઓપરેશન અભ્યાસ”ના બીજા તબક્કા બ્લેક આઉટમાં નવસારીવાસીઓનો મિશ્ર સહયોગ
જાહેર માર્ગો પર વાહનોની સતત અવરજવરથી માર્ગો પ્રકાશિત રહ્યા "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલના બીજા તબક્કામાં સાંજે 7.30 થી 8.00 દરમિયાન બ્લેક આઉટ કરવા અંગે નવસારી જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવ?...
નવસારી મનપામાં કલેક્ટર, કમિશનર, એસપી અને સાંસદની હાજરીમાં યોજાઇ મોકડ્રીલ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા બાબતની 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલનું આયોજન કરાયું છે. જે અન્વયે નવસારી મહાનગર પાલિકામાં જીલ્?...
નવસારી જિલ્લામાં 09 ફુટથી વધારે ઉંચી ગણેશ પ્રતિમાને બનાવવા, લાવવા, સ્થાપના કરવા અને વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ
નવસારી જિલ્લામાં દર વર્ષે ઉજવવામાં આવતાં ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાના જુદા-જુદા દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવે છે. આગામી સમયમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે ગણેશ ઉત?...
નવસારીમાં પૂર્વ પટ્ટીના 15 ગામોમાં કેરી ચોરીની ફરિયાદ ઉઠી
આવેદન આપી રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ અને ચોરો સામે કાર્યવાહી કરવા માંગ કરી નવસારી જીલ્લામાં કેરીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ સાથે જ ચોરો પણ સક્રિય થઈ ગયા છે. નવસારીના પૂર્વ પટ્ટીન...
નવસારી રેડક્રોસના ચેરમેન તુષારકાંત દેસાઈ રાષ્ટ્રપતિ ભવન ખાતે સન્માનિત થશે
ચાર દાયકાથી પણ વધુ રેડક્રોસની સેવા દ્વારા તુષારકાંત દેસાઈએ સ્વયંસેવકથી માંડી ટ્રેઝરર, માનદ મંત્રી, વાઈસ ચેરમેન અને હાલ ચેરમેન તરીકે ખૂબ જ ઉમદા સેવા કરી છે. રેડક્રોસનો ઉદ્દેશ્ય માનવતાની સે...
નવસારીના લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે ભવ્ય યોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારી શહેરના લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજરોજ પ્રાચિન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભ...
નવસારીના ખેરગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અપાઈ
પહેલગામમાં થયેલ નિંદનીય આતંકવાદી હુમલામાં નિર્દોષ જીવોની હત્યાથી સમગ્ર દેશ શોકમગ્ન છે. આ દુ:ખદ ઘટનામાં અવસાન પામેલા તમામ મૃતકોને ખેરગામ ખાતે ધારાસભ્ય નરેશ પટેલ તથા કથાકાર પ્રફુલ શુક્લની ?...
નવસારીમાં પહેલગામની ઘટનાને લઈને લોકોએ પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ રોષ ઠાલવ્યો
પહેલગામ થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખની લાગણી છે તો બીજી તરફ રોષ પણ છે. આ હુમલાખોર આતંકવાદીઓને પકડીને મોતને ઘાટ ઉતારવા માટે દેશવાસીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે. નવસારીમ?...
નવસારીમાં ACBએ છટકું ગોઠવી સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષકને લાંચ લેતા ઝડપી પાડ્યો
નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીમાં મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો ...