MVA ગઠબંધનમાં બેઠકોને લઈને બની સંમતિ, જાણો કયો પક્ષ કેટલી બેઠકો પર લડશે
લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં MVA એટલે કે મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીટની વહેંચણી પર વાતચીત થઈ છે. મહારાષ્ટ?...
બારામતીમાં પવાર પરિવારની નણંદ-ભાભી વચ્ચે ચૂંટણી જંગ
મહારાષ્ટ્રના બારામતી લોકસભા બેઠક પર પવાર વિરુદ્ધ પવારનો ચૂંટણીજંગ ખેલાશે. આ પ્રતિષ્ઠિત બેઠક પર રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) પાર્ટીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેમાં અને મહારાષ્ટ્...
NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે
શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર...
‘ધારાસભ્યોની અયોગ્યતા મામલે ચૂંટણી પહેલાં નિર્ણય લો’, મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને સુપ્રીમનું અલ્ટીમેટમ
સુપ્રીમકોર્ટે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ (Shiv sena UBT) અને એનસીપી (NCP)ના શરદ પવારની અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં કોર્ટને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને કેટલાક ધારાસભ્યો સામેની અયોગ્યતા...
‘અજિત પવાર સપનું ન જુએ, તે ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે’, શરદ પવારનું મોટું નિવેદન
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે પાર્ટીના બળવાખોર નેતા અજિત પવાર ક્યારેય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નહીં બની શકે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે એમ પણ કહ્યું કે ભાજ...
ભત્રીજાએ કાકા વિશે ચૂંટણી પંચને કહ્યું, શરદ પવાર તાનાશાહ’ : સામનામાં લખાયું, …તો અજિત પવાર સાયકલ પર ફરતા હોત
શિવસેના (Shiv Sena) (ઉદ્ધવ ઠાકરે જુથ)ના મુખપત્ર ‘સામના’ માં નાયબ મુખ્યમંત્રી અજિત પવારપર તીખા પ્રહારો કર્યા છે. સામનામાં મહારાષ્ટ્ર સરકાર ના નાયબ મુખ્યમંત્રી અને શરદ પવારસાથે બળવો કરી રાષ્ટ્રવાદ...
અજિત પવારે ખુદને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યાં, પત્રમાં શરદ પવારનો ઉલ્લેખ જ ના કર્યો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અંદર વિભાજન પર ચૂંટણી પંચની સુનાવણી વચ્ચે બળવાખોર જૂથના પ્રમુખ અજિત પવારે ખુદને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યા અને એકનાથ શિંદે સરકારમાં સામેલ હોવાના પોતાના...
લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનું સાંસદ પદ ફરી રદ, લોકસભા સચિવાલયે જાહેર કરી નોટિફિકેશન
એનસીપી (NCP) નેતા અને લક્ષદ્વીપ (Lakshadweep) ના સાંસદ મોહમ્મદ ફૈઝલ (Mohammad Faizal) ને મોટો આંચકો લાગ્યો છે. તેમને બીજી વખત સાંસદ પદેથી અયોગ્ય જાહેર કરી દેવાતા તેમનું લોકસભા સભ્યપદ રદ થઈ ગયું છે. કેરળ હાઈકોર્ટે હ...
અજિત પવારે પાર્ટીના દાવા પર કહ્યું, આખરી નિર્ણય ચૂંટણી પંચ લેશે, CM બનવાની અટકળો આપ્યો રદિયો
શરદ પવાર અને અજિત પવાર વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નામ અને ચૂંટણી ચિન્હને લઈને હાલ ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે પંચનો ?...
અજિત પવાર ગ્રુપનું X એકાઉન્ટ સસ્પેન્ડ, શરદ પવાર ગ્રુપે કરી હતી ફરિયાદ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)માં બે ગ્રુપ બન્યા બાદ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે પાર્ટીના દાવાને અંગે રસાકસી ચાલી રહી છે. આ વચ્ચે અજિત પવાર ગ્રુપનું X (પૂર્વમાં ટ્વીટર) એકાઉન્ટ સસ્પ?...