રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ બની જશે ફૂલપ્રૂફ! લાગુ પડશે સુધારા, કેન્દ્રનું મોટું એલાન
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષામાં ગોટાળા દૂર કરવા કેટલાક સુધારાની જાહેરાત કરી છે જે જાન્યુઆરીથી અમલમાં આવશે. રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમ?...
CBSE બોર્ડની પરીક્ષામાં કરાયો ફેરફાર, વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો મહત્વનો નિર્ણય, જાણો શું
CBSEએ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં CBSEએ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં ફેરફાર કર્યો છે. આ નવા ફેરફારની વાત કરીએ તો હવે ધોરણ 10 અને 12માં 30% સુધીના પ્રશ્નો યોગ્યતા...
NTAમાં ધરમૂળથી સુધારા જરૂરી, ગુનેગારોને છોડીશું નહીં: NEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન
નીટ-યુજી 2024ની પરીક્ષા રદ કરવાની માંગ બાદ સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્કસ મેળવનાર 1563 વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાના આદેશ આપી દીધો છે. તો બીજીતરફ દેશભરમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વિરુદ્ધ ચાલ...
CBI તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે NTAને ફટકારી નોટિસ, 8 જુલાઈએ થશે સુનાવણી
NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા ગુસ્સા વચ્ચે આજે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં CBI તપાસની માગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સર્વો...
સુપ્રીમ કોર્ટે કહ્યું- 1563 વિદ્યાર્થીઓએ ફરી આપવી પડશે પરીક્ષા, કાં તો ગ્રેસ માર્ક્સ છોડે
NEET ના પરિણામ જાહેર થયા પછી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગ્રેસ માર્કસ મેળવનારા 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની રહેશે. અમે કાઉન્સેલિંગ બંધ નહીં કરીએ. ...
ડૉક્ટર બનવાનું સપનું જોતાં લાખો વિદ્યાર્થીઓના હકમાં ‘સુપ્રીમ’ ચુકાદો, 27 વર્ષ જૂની રોક હટાવી!
ઓપન સ્કૂલમાં 12મા સુધીનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સુપ્રીમકોર્ટે મોટી રાહત આપતાં ડૉક્ટર બનવાનો માર્ગ મોકળો કરી દીધો છે. સુપ્રીમકોર્ટે કહ્યું કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) અને ર?...