NEET-UG રી-ટેસ્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી પેપર સેટર્સ રહેશે લૉકડાઉનમાં, મોબાઇલ-ઇન્ટરનેટ બંધ
NEET-UG 2026 પેપર લીક કૌભાંડ બાદ National Testing Agency અને કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રક્રિયાને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા માટે ઐતિહાસિક પગલાં લીધાં છે. 21 જૂને યોજાનારી NEET-UG રી-ટેસ્ટ પહેલાં પ્રશ્નપત્ર તૈયાર કરના?...