હવે ઍરપોર્ટ કે ટ્રેન યાત્રા દરમિયાન આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નથી, સરકારે નવી એપ કરી લોંચ- જાણી લો નિયમ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે આધારા કાર્ડને લઈને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે એક આધાર એપ લોંચ કરી છે. આ નવા એપની જાહેરાત કેન્દ્રીય મંત્રીએ એક્સ પર કરી છે. આ એપ ફેસ આઈડી ઓથેંન?...