હવે સરળતાથી નહીં મળે બ્રિટિશ નાગરિક્તા, PM સ્ટાર્મરે નવી નીતિ કરી જાહેર, જાણો
બ્રિટિશ નાગરિકતા હવે સરળતાથી મળશે નહીં. હવે પ્રવાસીઓ માટે નાગરિકતા મેળવવા માટે રાહ જોવાનો સમયગાળો પાંચથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે ઇમિગ્રેશન પર એક કડ...