ભારતના 2 રાજ્યોનું ભૂગર્ભ જળ પીવાલાયક જ નહીં, અંગો નિષ્ક્રિય કે કેન્સર જેવી બીમારીનું જોખમ
હરિયાણા અને પંજાબના ભૂગર્ભ જળને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે, રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં ભૂગર્ભ જળ પીવાલાયક નથી. તેમાં મર્યાદિત સીમાથી વધારે મ?...