શેરબજારના ઘટાડા પર કોઈ જ બ્રેક નહીં, નુકસાન સાથે ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી
શેર બજારમાં ગાબડું અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મંગળવારે ભારે ઘટાડા બાદ, આજે એટલે કે બુધવારે પણ સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી. સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૧૮૮ પર ખુલ્યો. જ્ય...