ઠંડીમાં વારંવાર નાક થઈ જાય છે બંધ? આ ઘરેલું નુસખાઓથી મળશે આરામ
નાક બંધ થવાની સમસ્યા શિયાળામાં અને ઉનાળામાં પણ થઈ શકે છે. આ કારણે સામાન્ય એલર્જી લઈને નાકના હાડકા તૂટવા કે સાઇનસમાં ઇન્ફેકશન વગેરે થઈ શકે છે. નાક બંધ કે જમા થવાથી કોઈ પરેશાનીનો સામનો કરવો પડી ...