અજીત ડોભાલની મોટી પહેલ : મુસ્લિમ પ્રતિનિધિઓ સાથે બેઠક, કહ્યું- “હિન્દુ-મુસ્લિમ એક જ જહાજના મુસાફરો”
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલએ 18 એપ્રિલે વડાપ્રધાન કાર્યાલયમાં મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ સામેલ ર?...