આજે અમિત શાહ એક જ દિવસમાં દક્ષિણ ભારતના 2 રાજ્યોની મુલાકાતે, તમિલનાડુમાં સાયકલ રેલીને લીલી ઝંડી આપશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (7 માર્ચ, 2025) ના રોજ તમિલનાડુના રાનીપેટ જિલ્લાના થક્કોલમથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ની સાયકલ રેલીને વીડિયો લિંક દ્વારા લીલી ઝંડી આપશે. આ સાયકલ રેલી CISF ના 56મ...