UAEએ ભારતીયો માટે ખોલ્યા દરવાજા, વીઝા ઑન અરાઇવલ પર મોટી જાહેરાત, ભારતીયોને ફાયદો
સંયુક્ત આરબ અમીરાત (UAE) એ ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ પ્રોગ્રામ લંબાવ્યો છે. હવે છ વધુ દેશોના માન્ય વિઝા, રહેઠાણ પરમિટ અને ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ...