બાળકોનું આધાર કાર્ડ: ૫ વર્ષ અને ૧૫ વર્ષે શું બદલાવ કરવા પડશે? જાણો UIDAI ના નિયમો વિશે
આજના સમયમાં આધાર કાર્ડ (Aadhaar Card) માત્ર પુખ્ત નાગરિકો માટે જ નહીં, પણ નવજાત અને નાના બાળકો માટે પણ જરૂરી બની ગયું છે. ભારત સરકાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) મારફતે બાળક માટે ખાસ બા?...