હવે પીએફના પૈસા ઉપાડવા બન્યા આસાન, EPFOએ આપ્યા બે સરળ વિકલ્પ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ વર્ષ 2025માં પ્રોવિડન્ટ ફંડ (PF)ના પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. હવે તમે સરકારી કે ખાનગી કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોવ, તમારા પીએફ ખાતામાંથી પૈસ...