દેશમાં સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર પ્રથમ રાજ્ય બન્યુ ગુજરાત, 1.24 લાખ કરોડનું કરાયું રોકાણ
આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, ક્લાઉડ સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ઔદ્યોગિક ઓટોમેશ?...
મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને થતી પ્રથમ વંદના
રામકથા ગાન દ્વારા સામાજિક સમરસતા સાથે રાષ્ટ્રીય પ્રેમ માટે મોરારિબાપુ પ્રેરક કથા પ્રસંગો અને સંદેશાઓ શ્રોતાઓ અને સમાજને આપતાં રહ્યાં છે. મોરારિબાપુ દ્વારા કથા વંદના સાથે રાષ્ટ્રભૂમિને પ?...
મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આસામી, મરાઠી, પાલી, પ્રાકૃત અને બંગાળીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો
પ્રાદેશિક ભાષાઓ પર મોટો નિર્ણય લેતા કેન્દ્રની મોદી સરકારે વધુ પાંચ ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકે મંજૂરી આપી છે. મોદી સરકારે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળીને શાસ્ત્રીય ભાષાઓ તરીકે મ?...
આરતી સરન સશસ્ત્ર દળ તબીબી સેવામાં ડિરેક્ટર જનરલનું પદ સંભાળનાર પ્રથમ મહિલા બન્યા
ભારત દિવસે ને દિવસે આર્થિક જ નહિ પરંતુ સામાજિક દ્રષ્ટિએ પણ આગળ વધી રહ્યો છે. દેશમાં પુરૂષ-મહિલા સમાનતા માટે સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા અનેક પ્રયાસ થઈ રહ્યાં છે. આ જ દિશામાં હવે વધુ એક ઉત્તમ...
PM નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકા પ્રવાસે, ક્વાડ લીડર્સ સમિટ સહિત અનેક કાર્યક્રમમાં આપશે હાજરી
પી.એમ. મોદી ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં વાર્ષિક ક્વાડ શિખર સમિટમાં ભાગ લેશે. ઉપરાંત, પીએમ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સ મહાસભામાં "સમિટ ઓફ ધ ફ્યુચર" ને સંબોધિત કરશે. તેઓ ટેકનોલોજી ક્ષેત્રમાં ક?...
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… ના ગગનભેદી નારા વચ્ચે શ્રીજીને ભાવભીની વિદાય અપાઈ
ખેડા જિલ્લામાં અનંત ચૌદસના દિવસે ગણપતિ દાદાનું વિસર્જન કરવા ભક્તો નદી, તળાવો, કેનાલ, જળાશયો પર ઉમટ્યા હતા. ગણેશ ભક્તોએ આસ્થા અને શ્રદ્ધા સાથે બાપ્પાની વિદાય આપી હતી. વિદાય પહેલા ઢોલ, નગરા અને ...
20 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલ ફિલ્મ “સતરંગી રે”ના કલાકારો બન્યા ભાવનગરના મહેમાન
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળતાના નવા શિખરો સર કરી રહી છે ત્યારે તેમાં વધુ એક ફિલ્મનો થવા જઈ રહ્યો છે, જેનું નામ છે "સતરંગી રે". એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ વાળી આ ફિલ્મ મો...
પોસ્ટ ઓફિસની મહત્ત્વની PPF યોજનાના 3 નિયમ બદલાયાં, જાણી લો નહીંતર થશે મોટું નુકસાન!
પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ હેઠળ સંચાલિત પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ત્રણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ ફેરફાર 1 ઓક્ટોબર 2024 એટલે કે આવતા મહિનાથી લાગુ થઈ જશે. આ અંગે નાણા મંત્રાલય ...
ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે, જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન શાહ બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે. શાહની જમ્મુ-કાશ્મીર?...
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષસ્થાને પોષણ માહ સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીની ઉપસ્થિતિમાં પોષણ માસ સંદર્ભે યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું...