એક જ વર્ષમાં આવશે બીજી વખત દિવાળી – સીએમ ભૂપેન્દ્ર પટેલ
કષ્ટભંજનદેવ સમિતિ દ્વારા અમદાવાદ નિકોલ વિસ્તારમાં હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.સાત દિવસના આ કથા ઉત્સવનો આજે છેલ્લો દિવસ હતો, પુર્ણાહૂતી પ્રસંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પ?...
હરિયાણામાં ઈડીના દરોડા, નેતાજીના ઘરમાંથી પાંચ કિલો સોનું, 5 કરોડ રોકડા અને હથિયારો મળ્યા
હરિયાણાના INLD નેતા દિલબાગ સિંહના ઘરે ઈડીના દરોડામાં 5 કિલો સોનું, 100 બોટલ દારૂ, 5 કરોડ રોકડ, મેડ ઈન જર્મનીના હથિયાર અને કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે. દિલબાગ સિંહ સામે કોર્ટના આદેશ પર ગેરકાયદે ખન?...
પ.બંગાળમાં EDની ટીમ પર 300 લોકોના ટોળાનો હુમલો, TMC નેતાના ઘરે દરોડા વખતે બની ઘટના
પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખ (Shah Jahan Shekh) ઠેકાણે દરોડાન પાડવા પહોંચેલી EDની ટીમ પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે. માહિતી અનુસાર આશરે 250થી 300 લોકોના ટોળાએ ઇડીની ટીમને ઘે?...
સંજય સિંહ જેલમાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી, સ્વાતિ માલિવાલ પણ ‘આપ’ ના ઉમેદવાર
આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને મોટી રાહત મળી છે. દિલ્હી લીકર પોલિસી કેસમાં તે ભલે હાલમાં જેલમાં કેદ છે પણ તેમ છતાં તેઓ રાજ્યસભાની ચૂંટણી લડશે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે. આમ...
NCP નેતાનો બફાટ, ભગવાન રામ શાકાહારી નહિ પરંતુ માંસાહારી હતા: જિતેન્દ્ર આવ્હાડે
શ્રીકાંત પૂજારીની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી એવી સ્થિતિમાં વધુ એક નેતાના વાણી વિલાસના કારણે વિવાદ સર્જાયો છે. આ બધાની વચ્ચે શરદ પવારના NCP નેતા ડૉ.જિતેન્દ્ર...
ચીનના સરકારી માલિકીનાં ‘ગ્લોબલ ટાઈમ્સે’ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
ચીનના ગ્લોબલ ટાઈમ્સે ભારત અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. ગ્લોબલ ટાઇમ્સમાં ફૂડન યુનિવર્સીટીના સેન્ટર ફોર સાઉથ એશિયનના ડાયરેક્ટર Zhang Jiadongએ લખ્યું હતું કે ભારતે આર્થિક વિકાસ અને સામાજિક...
તા.૦૯ મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને SOUના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૦૯ મી જાન્યુઆરી,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૯-૦૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઈકોનિક સ્થળ ખાત?...
લોકસભાની વધેલી બેઠકો સાથે ૨૦૨૯ની ચૂંટણી યોજાઈ શકે, ૨૦૨૬થી ફેરસીમાંકન શરૂ થશે
નક્કી યોજના મુજબ બધું આગળ વધતું રહેશે તો વર્ષ 2029ની લોકસભાની સામાન્ય ચૂંટણી વધેલી બેઠકોની સંખ્યા સાથે યોજાઇ શકે છે. વર્ષ 2029માં લોકસભાની કુલ 850 બેઠકો માટે ચૂંટણી યોજાઇ શકે છે. જોકે નવા સંસદભવનમા?...
રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે કર્ણાટકમાં ઊંબાડિયું
અંગે ખાસ્સો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો અયોધ્યાથી આવેલા અક્ષત-કળશની પૂજાના કાર્યક્રમ દ્વારા લોકોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્ય?...
કર્ણાટકમાં ગોધરા જેવા રમખાણો થઈ શકે છેઃ બી કે હરિપ્રસાદ
અયોધ્યામાં રામમંદિરમાં મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટક કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે કહ્યું કે, રાજ્યમાં ગોધ?...