રામ મંદિરના 14 દરવાજા પર મઢાઈ રહ્યું છે સોનું, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જાણો કેવી અયોધ્યાનગરીમાં તૈયારીઓ
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ બની રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે તમામ હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહ...
ભારતમાં 2030 સુધીમાં દર વર્ષે 1 કરોડ ઈલેક્ટ્રિક વાહનો વેચાશે: નીતિન ગડકરી
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઘણા વાહન નિર્માતાઓ દ્વારા પોતાના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર સામેલ છે. આ ટ્રેન્ડ?...
સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલ ધી વેસ્ટર્ન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, પેટલાદના ૧૭ માં વાર્ષિકોત્સવની ઉજવણી
આણંદના પેટલાદ ખાતે શુક્રવારે સ્વામી સચ્ચિદાનંદ વિદ્યા સંકુલની વેસ્ટર્ન ઇંગ્લીશ મીડિયમ સ્કુલ, પેટલાદના ૧૭ માં વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પદ્મ ભૂષણ સ્વામી સચ્ચિદાનંદ?...
આણંદ નવા બસસ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લેતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
આણંદ ખાતે ગુરુવારે આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલ્વે પોલીસ લાઇન ખાતે નિર્માણ પામેલ બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર?...
બાળકમાં શા માટે આવે છે વારંવાર હેડકી, તાત્કાલિક રાહત માટે વાંચો ઘરેલું ઉપાય
જ્યારે હેડકી આવે છે ત્યારે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કદાચ કોઈને યાદ આવી રહ્યું છે, પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘણી વખત હેડકી બાળકોને ખૂબ પરેશાન કરે છે અને ...
વોટ્સએપમાં આવી રહ્યું છે ગજબ ફીચર, વીડિયો કોલ વચ્ચે મ્યૂઝિક ઓડિયો કરી શકશો શેર
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. કૌટુંબિક હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ વાતચીતનું સરળ માધ્યમ બની ગયું છે. વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે, ...
વડાપ્રધાન મોદીના 30 ડિસેમ્બરના અયોધ્યા પ્રવાસ પહેલા ઉઠી આ મોટી માગ
22 જાન્યુઆરી 2024એ વડાપ્રધાન મોદી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચે તે પહેલા તેઓ 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન અયોધ્યામાં પૂરી થઈ ચુકે?...
હિંદ મહાસાગરમાં ઈઝરાયલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, ભારતીય નૌસેના મદદે પહોંચી
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરા?...
તાપી જિલ્લામાં બાળકોનું ખ્રિસ્તીકરણ કરવાનું ચાલી રહેલું ષડયંત્ર!
તાપી જિલ્લામા બાળકોનાં ખ્રિસ્તીકરણનાં ચાલી રહેલ ષડયંત્રના ભાગરૂપે આજરોજ તાપી જિલ્લાનાં સોનગઢ ગામે આવેલ આદર્શ કન્યા શાળાનાં દ્રશ્યો સામે આવતા હિન્દુ સંગઠનમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ત...
કેરળ સરકાર સામે કોંગ્રેસની વિરોધ કૂચમાં હિંસા, પોલીસે વોટર કેનન અને ટિયર ગેસ છોડ્યા
KPCC (કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ) દ્વારા કેરળ સરકારના લોકો સુધી પહોંચતા કાર્યક્રમ 'નવ કેરળ સદાસ' વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકરો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં એક કૂ?...