વિશ્વની પહેલી ભાઈ-બહેન ગ્રાન્ડમાસ્ટર જોડી બન્યા પ્રગનાનંદ અને વૈશાલી, મેળવ્યા 2500 ELO રેટિંગ
રતીય ચેસ ખેલાડી આર વૈશાલી સ્પેનના એલ લોબ્રેગેટ ઓપનમાં ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પ્રાપ્ત કરનારી દેશની ત્રીજી મહિલા ખેલાડી બની ગઈ છે. આ સાથે જ તે પોતાના ભાઈ આર પ્રગનાનંદ સાથે મળીને વિશ્વની પ્રથમ...
‘એક અકેલા મોદી સબ પર ભારી!’ ત્રણેય રાજ્યોમાં કેસરિયો લહેરાતા નેતાઓએ કર્યા મજેદાર ટ્વિટ
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં મતગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આ?...
રશિયાનુ ટેન્શન વધ્યુ, સાઈબેરિયામાં યુક્રેનની જાસૂસી સંસ્થાઓએ રેલવે લાઈન ઉડાવી
યુક્રેન અ્ને રશિયા વચ્ચે ચાલી રહેલા યુધ્ધને 22 મહિના થઈ ગયા છે પણ યુક્રેન રશિયાને બરાબર ટક્કર આપી રહ્યુ છે. હવે યુક્રેનની જાસૂસી એજન્સીએ સાઈબેરિયામાં રેલવે લાઈનને વિસ્ફોટકો વડે ઉડાવી દેવા?...
3 રાજ્યોમાં BJPની બમ્પર લીડ, PM મોદી સાંજે 6.30 વાગ્યે પહોચશે પાર્ટી કાર્યાલય, જાણો કાર્યક્રમ
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ રાજ્યોમાં સારું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાન અને મધ્યપ?...
સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ…’, CJI ચંદ્રચૂડે અલ્પસંખ્યકોને લઈને આપ્યું મોટું નિવેદન
CJI ડીવાય ચંદ્રચુડે શનિવારે કહ્યું હતું કે, લોકતંત્રમાં તમામ નાગરિકોને સ્વતંત્રતા હોવાનો અનુભવ કરાવવા માટે સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ, જે સંખ્યાત્મક અથવા સામાજિક અલ્પસંખ્યક હોઈ શકે...
વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે કરી મુલાકાત, શા માટે ખૂબ મહત્વની છે આ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (2 ડિસેમ્બર) કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી. તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ. ...
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી
આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ત્યારે 10 વાગ્યે ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે. હાલ રાજસ્થાનમાં ભ...
ચૂંટણી પરિણામો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષે ‘INDIA’ ગઠબંધનની બેઠક બોલાવી, 6 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે
આજે પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોના પરિણામ માટે મતગણતરી ચાલી રહી છે જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાના શરુઆતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. જેમાં ?...
આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો થશે જાહેર, ઉમેદવારોના ભાગ્યનો થશે ફેંસલો
આજે આખા દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. મિઝોરમની વિધાનસભા ચૂંટણી...
સંસદના શિયાળુ સત્રમાં ત્રણ બિલ પર રહેશે સૌની નજર
સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કા?...