પીએમ મોદીની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત @2047’ના રોડમેપ પર મહામંથન, તમામ રાજ્યોના CM દિલ્હીમાં એકત્ર
પીએમ મોદી આજે નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગ (NITI Aayog)ની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો અને વરિષ્ઠ નીતિનિર્માતાઓ ભાગ લઈ રહ્યા…










