Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026 Ahmedabad 27°C

oneindianews

8,888 stories

કેરળમાં CM પસંદગી પર કોંગ્રેસમાં ઘમાસાણ : વી.ડી. સતીશન vs કે.સી. વેણુગોપાલ વચ્ચે સત્તા સંઘર્ષ

કેરળ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે મુખ્યમંત્રીની પસંદગી મોટો પડકાર બની ગઈ છે. રાજ્યમાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વી. ડી. સતીશનને મુખ્યમંત્રી બનાવવાની જોરદાર માંગ ઉઠી રહી છે. સતીશન vs વેણુગોપાલ :…

· 3 min read

અમદાવાદમાં 34 વર્ષ જૂનો હત્યાકાંડ ઉકેલાયો : પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા

ગુજરાતના અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992ના એક રહસ્યમય હત્યાકાંડનો ભેદ ઉકેલીને મોટી સફળતા મેળવી છે. 34 વર્ષ જૂના આ કેસમાં પોલીસે મૃતક યુવતી ફરજાનાના પતિ અને તેના જેઠને ધરપકડ કરી છે. આરોપીઓએ હત્યા બાદ મૃતદેહને ઘરના ખાળકૂવામાં દાટી પુરાવા…

· 3 min read

બાયડના માધવ કંપા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ‘સંઘ શિક્ષા વર્ગ’ નો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉત્તર ગુજરાત પ્રાંતના 'સંઘ શિક્ષા વર્ગ'નો શુભારંભ તારીખ 9 મે, 2026ના રોજ બાયડના માધવ કંપા સ્થિત પંચશીલ વિદ્યાલય ખાતે થયો છે. આ પ્રશિક્ષણ વર્ગમાં ઉત્તર ગુજરાતના 8 જિલ્લાઓમાંથી કુલ 141 શિક્ષાર્થીઓ અને 20 શિક્ષકો સહભાગી થયા છે.…

· 3 min read

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પશ્ચિમ બંગાળના લોકોને સાષ્ટાંગ પ્રણામ કર્યું

પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં 9 મે, 2026ની તારીખ સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલકાતાના બ્રિગેડ…

· 3 min read

રાજકોટમાં બંગાળ જીતની ઉજવણી : MLA રમેશ ટીલાળાએ બંગાળી ગીત પર કર્યો ડાન્સ

પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયની ઉજવણીના પડઘા હવે ગુજરાતના રાજકોટ શહેરમાં પણ જોવા મળ્યા છે. રાજકોટમાં વસતા બંગાળી મૂળના લોકો અને ભાજપના કાર્યકરોએ સાથે મળીને આ જીતને ઉત્સાહભેર ઉજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાનું અનોખું અંદાજ…

· 2 min read

સુરત પોલીસનું માનવતાભર્યું અભિયાન : 4 મહિનામાં 696 મિસિંગ લોકોનો પતો લગાવી પરિવાર સાથે મિલન

ગુજરાતના સુરત શહેર પોલીસ દ્વારા એક અનોખું અને માનવતાભર્યું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત માત્ર ચાર મહિનામાં 257 બાળકો સહિત કુલ 696 લાપતા વ્યક્તિઓને શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે. આ અભિયાનથી અનેક પરિવારોના…

· 3 min read

ભાવુક ક્ષણ : PM મોદીએ 98 વર્ષીય ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા મખનલાલ સરકારને નમન કરી લીધા આશીર્વાદ

એક કાર્યક્રમ દરમિયાન દેશને સ્પર્શી જાય તેવી ભાવુક ક્ષણ સામે આવી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 98 વર્ષીય વરિષ્ઠ કાર્યકર મખનલાલ સરકારને મંચ પર જઈ નમન કરીને તેમના આશીર્વાદ લીધા. આ દૃશ્યે ત્યાં હાજર તમામ કાર્યકરો અને નેતાઓને ભાવુક બનાવી દીધા…

· 2 min read

પ.બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીએ લીધા શપથ, PM મોદી રહ્યા હાજર

પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક સત્તા પરિવર્તન વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ આજે (9 મે 2026) કોલકાતાના બ્રિગેડ પેરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 15 વર્ષ બાદ તૃણમૂલ કોંગ્રેસનું શાસન સમાપ્ત થતાં પહેલી વખત રાજ્યમાં ભાજપની સરકાર સત્તામાં…

· 2 min read

ભારતીય નૌસેનાને નવા વડા : વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન બન્યા આગામી નેવી ચીફ, 31 મેના રોજ સંભાળશે પદ

ભારત સરકારે લશ્કરી નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતા વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 31 મે, 2026ના રોજ સત્તાવાર રીતે પદ સંભાળશે અને 31 ડિસેમ્બર, 2028 સુધી સેવા આપશે. આ નિમણૂકને ભારતીય નૌસેનાના વ્યૂહાત્મક…

· 3 min read

પંજાબ રાજકારણમાં હલચલ : કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ઘરે EDના દરોડા, 5 સ્થળોએ તપાસ ચાલુ

પંજાબના રાજકારણમાં આજે વહેલી સવારે મોટો વિસ્ફોટ જોવા મળ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી સંજીવ અરોરાના ચંદીગઢ સ્થિત નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સવારના આશરે 7:25 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા. આ કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને સમગ્ર મામલે તીવ્ર…

· 3 min read