પશ્ચિમ બંગાળમાં ભયમુક્ત મતદાનનો દાવો : જ્ઞાનેશ કુમારની કામગીરીની ચર્ચા, રેકોર્ડ મતદાનથી લોકશાહી મજબૂત
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન એક અલગ જ પ્રકારનો ઉત્સવ જોવા મળ્યો હતો. રાજ્યમાં સામાન્ય લોકોમાં ઉત્સાહ અને ભાગીદારીનો એવો માહોલ જોવા મળ્યો કે જાણે તેઓ પોતાની “સ્વતંત્રતા”ની ઉજવણી કરી રહ્યા હોય. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભયમુક્ત વાતાવરણ ઊભું…










