હોર્મુઝ મુદ્દે ટ્રમ્પનો મોટો દાવો : ‘હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું’, ઈરાન-અમેરિકા સીઝફાયર 2 અઠવાડિયા વધ્યું
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)ને લઈને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં મહત્વપૂર્ણ વિકાસ જોવા મળી રહ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વચ્ચે હવે તાત્કાલિક રાહતના સંકેતો મળ્યા છે. પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ…










