Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 25°C

oneindianews

8,890 stories

દિલ્હીની સત્તાની સીડી, જાણો સચિવાલયમાં સત્તા સમીકરણ કેવી રીતે બદલાય છે

નવી સરકારે દિલ્હીમાં (Delhi) કામકાજ સંભાળી લીધું છે. સરકારના દૃષ્ટિકોણથી, મુખ્યાલય એ યમુના કિનારે ITO પર બનેલું દિલ્હી સચિવાલય છે. સચિવાલયમાં 10 માળ હોવા છતાં આ તમામ માળ પર સત્તાના સમીકરણો બદલાતા રહે છે. તાજેતરમાં, જ્યારે દિલ્હીના નવા મુખ્ય પ્રધાન…

· 4 min read

Delhi માં ભાજપ સરકાર એક્શન મોડમાં, મહોલ્લા ક્લિનિકની તપાસ કરાશે, નામ બદલાશે

દિલ્હીમાં(Delhi)ભાજપ સરકારની એક્શન મોડમાં આવી છે. જેમાં એક તરફ સીએમ રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં આપે અત્યાર સુધી પેન્ડિંગ રાખેલા કેગના અહેવાલને વિધાનસભામાં જાહેર કરવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ દિલ્હીના આરોગ્ય પ્રધાન પંકજ સિંહે આપ દ્વારા ખોલવામાં આવેલા મહોલ્લા…

· 2 min read

App Store પરથી દૂર કરાઇ 1.35 લાખ એપ્લિકેશન, Appleની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

એપલે એક મોટું પગલું ઉઠાવ્યું છે. જેમાં તેના એપ સ્ટોરમાંથી એક લાખથી વધુ એપ્સ દૂર કરવામાં આવી છે. એપ સ્ટોર પર ટ્રાન્સપરન્સીને પ્રોત્સાહન આપવા માટે આવી એપ્સ દૂર કરવામાં આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા બે દિવસમાં કંપનીએ…

· 2 min read

છૂટાછેડા કેસમાં સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, લગ્ન નિષ્ફળ જાય તો જીવન સમાપ્ત થતું નથી

લગ્ન પછી દંપતીના (Couple) જીવનમાં ઘણીવાર ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિઓમાં, મોટાભાગના લોકો તેમનો ગુસ્સો ગુમાવે છે. જો કે, જો લગ્ન સફળ ન થાય તો તેનો અર્થ એ નથી કે જીવન સમાપ્ત થઈ ગયું છે. આવી સ્થિતિમાં દંપતીએ…

· 2 min read

ત્રીજું વિશ્વયુદ્ધ દૂર નથી, અત્યારે મારા લીધે જ અટક્યું છે: ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી કે ત્રીજું વિશ્વ યુદ્ધ બહુ દૂર નથી. સાથે તેમ પણ કહ્યું કે તેઓનાં નેતૃત્વ નીચે આવું કશું બની શકશે નહીં. ફ્લોરિડાનાં માયામીમાં એફઆઈઆઈ પ્રાયોરિટી સમિટમાં સંબોધન કરતાં તેઓએ કહ્યું હતું કે જો…

· 2 min read

CM રેખા એક્શનમાં, આજે PM મોદીને મળશે, મહિલા સન્માન યોજનાને લઈને મહત્વની બેઠક પણ બોલાવાઈ

દિલ્હીની કમાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમના મંત્રીઓ આજે સતત બીજા દિવસે સંપૂર્ણ એક્શનમાં જોવા મળશે. આજે સીએમ રેખા ગુપ્તા પીએમ મોદીને  મળવા જઈ રહી છે. આ બેઠક PMના નિવાસ સ્થાને સવારે 10 વાગ્યે થશે. આ સાથે સીએમ…

· 2 min read

Ahmedabad થી પ્રયાગરાજ જતી 10 ટ્રેનો રદ કરાઈ, ભીડને નિયંત્રિત કરવા માટે લેવાયો નિર્ણય

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાને સમાપ્તિને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહ્યા છે. જોકે, મહાશિવરાત્રિના રોજ મહાકુંભ મેળાનું અંતિમ સ્નાનને જેને પગલે દેશભરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે.…

· 3 min read

કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી FBIના ડિરેક્ટર તરીકે શપથ લીધા, આણંદ સાથે છે ખાસ કનેક્શન

ભારતીય મૂળના કાશ પટેલે અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી FBIના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. શનિવારે (22મી ફેબ્રુઆરી) આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. તે FBIનું નેતૃત્વ કરનારા નવમા વ્યક્તિ બન્યા. વોશિંગ્ટન ડીસીમાં આઈઝનહોવર…

· 2 min read

સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય

બેંકો અને અન્ય ધિરાણકર્તાઓ તરફથી ફ્લોટિંગ રેટ વાળી લોનની સમય પહેલા ચુકવણી કરવા પર કોઈ પ્રિ પેમેન્ટ પેનલ્ટી અથવા ફોરક્લોઝર ચાર્જ આપવો પડશે નહીં. વ્યક્તિઓની સાથે, આ હવે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSEs) ને પણ લાગુ પડશે. આ દરખાસ્ત બેંકિંગ…

· 2 min read

છાવાએ ધૂમ મચાવી છે, પીએમ મોદીએ કરી પ્રશંસા તો ગદગદ થયો વિકી

પીએમ મોદીએ તાજેતરમાં વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ની પ્રશંસા કરતા અભિનેતા ગદગદ થઈ ગયો હતો .વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. લક્ષમણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ…

· 2 min read