Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 25°C

oneindianews

8,890 stories

ઉત્તરાખંડમાં બહારના લોકો નહીં ખરીદી શકે જમીન, વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક

 ઉત્તરાખંડ વિધાનસભામાં આજે પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પાસ કરી દેવાયું છે, જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સંશોધક વિધેયક, 2025 છે. તેના માટે નવા વિધેયકને લઈને રાજ્યના 13માંથી 11 જિલ્લામાં…

· 3 min read

‘ભારતના આંતરિક મામલાઓમાં વિદેશી દખલ ચિંતાજનક’, ટ્રમ્પના નિવેદન પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

ભારતની ચૂંટણીમાં અમેરિકી ફડિંગને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે નિવેદન આપ્યું છે. જેને લઈને વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, 'અમને અમેરિકી પ્રશાસન દ્વારા કેટલીક યુએસ ગતિવિધિયો અને ફડિંગ વિશે જાણકારી આપવામાં આવી. આ…

· 3 min read

સાઉથ આફ્રિકામાં ચીની વિદેશમંત્રી સાથે જયશંકરની બેઠક, માનસરોવર યાત્રા અંગે થઈ ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. તેમણે દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G-20 બેઠક દરમિયાન તેઓ તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે સીધી ફ્લાઇટ્સ અને કૈલાશ માનસરોવર યાત્રા અંગે સાર્થક ચર્ચા થઈ…

· 3 min read

કોણ છે પૂર્ણિમા દેવી? PhD છોડી પક્ષીઓ બચાવવામાં જીવન ખપાવ્યું, ટાઈમ મેગેઝીનમાં મળ્યું સ્થાન

ભારતીય બાયોલોજિસ્ટ અને વન્યજીવ સંરક્ષક પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝિનના વિમેન ઓફ ધ યર-૨૦૨૫ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં અસાધારણ મહિલા નેતાઓની કામગીરીને બિરદાવવામાં આવી છે. ટાઈમ મેગેઝિનની વિમેન ઓફ ધ યર ૨૦૨૫ની લિસ્ટમાં સ્થાન પામનાર ૪૫ વર્ષીય…

· 2 min read

કપડવંજ પંથકમાં શક્કરિયા અને બટાકાની ઉપજ સમેટવામાં ધરતીપુત્રો વ્યસ્ત

કપડવંજ પંથક તેમજ વાત્રક કાંઠા વિસ્તારમાં શિવરાત્રીના દિવસો નજીકમાં હોઇ શક્કરિયાનો પાક તેમજ બટાકા જમીનમાંથી કાઢી ઉપજને બજારમાં લઈ જવામાં ધરતીપુત્રો વ્યસ્ત બન્યા છે. શિવજીની ભક્તિનું પાવન પર્વ મહાશિવરાત્રી નજીકના દિવસોમાં હોઇ આ સમયમાં સારા ભાવ મળવાની અપેક્ષાએ આ પંથકના…

· 1 min read

દેશના 9 કરોડથી વધારે ખેડૂતો માટે ખુશખબર! PM કિસાન યોજનાના 19માં હપ્તાની તારીખ જાહેર

દેશના 9.8 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ ખેડૂતોને 19મો હપ્તો આપશે. આ અંતર્ગત, લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, જે સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. પીટીઆઈના…

· 2 min read

રોજ એક કેળુ ખાવાની કરો શરૂઆત, સેવન કરવાથી શરીરને થશે ઘણા ફાયદા

કેળા એ એવું સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર ફળ છે જે દરેકને ગમે છે. બાળકોથી લઈને મોટાઓ સુધી, કેળા દરરોજ ખાવા માટે એક સરસ પસંદગી છે. આ ફળ સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી અને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેળામાં કુદરતી શુગર…

· 2 min read

પાટણ માં ઉજવાયો ૧૨૮૦ મો સ્થાપના દિન

કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો આજનો દિવસ પાટણ માટે ગૌરવ અને ઉત્સાહનો દિવસ" કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ મ્યુઝિયમ, રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામાંકરણથી પ્રવાસનને વેગ મળશે પ્રવાસન અને વન મંત્રી મૂળુભાઈ બેરા…

· 4 min read

અહીં આવેલું છે ભગવાન શિવનું સૌથી ઊંચું મંદિર, મહાભારત સાથે જોડાયેલો છે ઈતિહાસ

ભારત તેમજ વિશ્વભરના હિન્દુ ધાર્મિક સ્થળો પર અનેક પ્રાચીન અને પવિત્ર મંદિરોથી પરિપૂર્ણ છે. પરંતુ, આજે આપણે એવા એક ખાસ મંદિર વિશે વાત કરી રહ્યા છીએ, જે ના માત્ર તેની ધાર્મિક મહત્વતા માટે, પરંતુ તેના અદ્વિતીય ઉંચાઈ માટે પણ જાણીતું…

· 4 min read

SOUL લીડરશિપ કોન્ક્લેવમાં બોલ્યા PM મોદી, જાણો કેમ યાદ આવ્યા સ્વામી વિવેકાનંદ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે  નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે SOUL લીડરશિપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમારે યાદ રાખવું પડશે કે તમારી દિશા શું છે, તમારું લક્ષ્ય શું છે. સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરતા…

· 2 min read