Skip to content
મંગળવાર, નવેમ્બર 3, 2026 Ahmedabad 26°C

oneindianews

8,890 stories

પશ્ચિમ બંગાળમાં ભયંકર વાવાઝોડું, 35 કાચા મકાનો તૂટ્યા, અનેક લોકો ઈજાગ્રસ્ત

પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાએ ફરી તોફાન મચાવ્યું છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાં મંગળવારે બપોરે અચાનક આવેલા વાવાઝોડાના કારણે મસમોટું નુકસાન થયું છે. ભારે પવન અને કરા પડવાના કારણે 35 કાચા મકાનો ધરાશાઈ થયા છે, જેમાં અનેક લોકોને ઈજા થઈ…

· 2 min read

ભૂપેન્દ્ર સરકારનું કલ્યાણકારી બજેટ, એક ક્લિકમાં વાંચો બજેટની તમામ જાહેરાતોની ડિટેઇલ્સ

ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2025-26 માટે 3,70,250 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે, જેમાં ઘર વિહોણા લોકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આવાસ યોજનાની સહાયમાં 50,000 રૂપિયાનો વધારો કરીને, અગાઉની 1.20 લાખ રૂપિયાની સહાયને હવે 1.70 લાખ…

· 7 min read

ભારતમાં કાર વેચવી અશક્ય, ટેસ્લાએ ફેક્ટરી ન ખોલવી જોઈએ: ટ્રમ્પનો ઈલોન મસ્કને નિર્દેશ

વિશ્વની અગ્રણી ઈવી ઉત્પાદક ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયાની જાહેરાત સાથે વિસ્તરણ યોજના રજૂ કરતાં જ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી દર્શાવી છે. તેમણે ઈલોન મસ્કના આ નિર્ણયને અયોગ્ય ગણાવી તેમના માટે ભારતમાં કાર વેચવી અશક્ય હોવાનું જણાવ્યું હતું.  આ નારાજગી વ્યક્ત…

· 3 min read

નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ

રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ્ઞાન થીમ પર બજેટ તૈયાર…

· 3 min read

‘અમને છંછેડયા તો આક્રમક થઈ જશું..’, સેના પ્રમુખે સીધી પાકિસ્તાનને આપી ચેતવણી

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન અમને ઉશ્કેરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનમાં ખાવાના ફાંફા પડી રહ્યા છે પરંતુ તેમ છતાં તે તેની હરકતોથી વાજ આવતું નથી. દરરોજ LOC…

· 4 min read

UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો નિર્ણય! હવે બહારના લોકો રાજ્યમાં નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન

ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે પુષ્કર ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે અને નવા જમીન કાયદાને મંજૂરી આપી દીધી છે. સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ રાજ્યના બહારના લોકો દેવભૂમિમાં ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી…

· 4 min read

સરદાર પટેલ વિનય મંદિર,ઓડના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઝળકયા.

જેમાં ભુવા વિજય છેલાભાઈ ધોરણ-૧૨ (અ) ઓપન વિભાગ ઊંચી કૂદ માં પ્રથમ નંબર પ્રાપ્ત કરી રૂ.૫૦૦૦ નું ઇનામ પ્રાપ્ત કરેલ છે તેમજ બહેનોની સ્પર્ધામાં અંડર-૧૪. ૨૦૦મીટર દોડમાં ખરાડિયા સાક્ષી દલસીંગભાઇ ધોરણ-૯ (બ) પ્રથમ નંબર પ્રાપ્ત કરી રૂ. ૫૦૦૦ નું ઇનામ…

· 1 min read

રેખા ગુપ્તાએ લીધા દિલ્હી મુખ્યમંત્રીના શપથ, 27 વર્ષ બાદ રાજધાનીમાં જોવા મળશે ‘ભાજપ’ રાજ

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમનો રાજ્યાભિષેક આજે રામલીલા મેદાનમાં થયો હતો. ગઈકાલે એટલે કે બુધવારે તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. ૫૦ વર્ષીય રેખા ગુપ્તા દિલ્હીના નવમા મુખ્યમંત્રી બન્યા હતા.…

· 2 min read

કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નિમુબેન બાંભણીયા ત્રિ-દિવસીય આસામ અને મેઘાલયના પ્રવાસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓ અંતર્ગત કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ તેમના મેઘાલય અને આસામના ત્રણ દિવસીય પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ગુવાહાટી એરપોર્ટ પર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI), આસામ અને નોર્થ ઈસ્ટર્ન રિજનના અધિકારીઓ દ્વારા…

· 2 min read

એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ આ વસ્તુઓ ન લો, જાણો કયા ઘરેલું ઉપાયોથી મળશે રાહત

જો તમને એસિડિટી હોય તો તમારે આ વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. ખાટાં ફળો (જેમ કે નારંગી, લીંબુ, દ્રાક્ષ), ટામેટાં, મસાલેદાર ખોરાક, ચરબીયુક્ત અથવા ચીકણો ખોરાક, ચોકલેટ, કાર્બોનેટેડ પીણાં, કોફી, આલ્કોહોલ, ફુદીનો અને સૂતા પહેલા વધુ પડતું ખાવાથી એસિડ રિફ્લક્સના લક્ષણો…

· 4 min read