Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

oneindianews

8,889 stories

PM મોદી મહાકુંભમાં પહોંચ્યા, થોડા સમય બાદ સંગમમાં કરશે પવિત્ર સ્નાન, પ્રયાગરાજમાં સુરક્ષા પ્રોટોકોલ લાગુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લેશે. આજે બુધવારે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા ગંગાની પૂજા કરશે. તેઓ પ્રયાગરાજની ભૂમિ પર લગભગ 2 કલાક રોકાશે. મેળાના વહીવટીતંત્રે તેમના આગમનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહાકુંભ…

· 2 min read

મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર

સમગ્ર વિશ્વનાં વિરાટ એવાં મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર સંચાલન થઈ રહેલ છે. ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ કુંભમેળાક્ષેત્રમાં સુવિધા રહેલી છે. ભારતવર્ષનાં સનાતન પર્વ કે જેનું સમગ્ર વિશ્વને આકર્ષણ રહેલુ છે, તે કુંભમેળા…

· 2 min read

અમે લાખો કરોડ રૂપિયા કાચનો મહેલ બનાવવા માટે નહીં, પરંતુ દેશના વિકાસ માટે વાપર્યા: પીએમ મોદી

ગૃહમાં આજે બજેટ સત્રનો ચોથો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (4 ફેબ્રુઆરી, 2025) લોકસભાની કાર્યવાહીમાં સામેલ થયા. આ દરમિયાન ભાજપ અને NDAના સાંસદોએ મોદી-મોદીના નારાથી વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા…

· 6 min read

ઋષિકેશમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

તીર્થસ્થાન ઋષિકેશમાં રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળનાર છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવાર તા.૨૧ માર્ચથી ગુરુવાર તા.૨૭ માર્ચ દરમિયાન રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ લાભ મળનાર છે. આ માટે આયોજકો દ્વારા તૈયારીઓ…

· 1 min read

ગુજરાતની અગ્રણી ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદને વધુ એક એવોર્ડ એનાયત કરાયો

ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદને બેંકો દ્વારા પ્રતિષ્ઠિત "Digital Transformation for Better Banking Services" એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સહકારી ક્ષેત્રે whatsapp Banking, Teblet Banking, Loan Manganment System, Mobile…

· 2 min read

મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર! ટેક્સ બાદ હવે લોનના EMIમાં પણ થઈ શકે ઘટાડો

ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો 25 થી 50 બેસિસ પોઈન્ટ…

· 2 min read

Uniform Civil Codeની રજૂઆત પ્રથમ વાર ક્યારે થયેલી? દેશના આ રાજ્યમાં તો 1867થી લાગુ છે કાયદો

યુનિફોર્મ સિવિલ કોડ (UCC), જેને તમે યુનિફોર્મ સિવિલ કોડ તરીકે પણ જાણો છો, તે હાલમાં દેશમાં ઘણો હોબાળો મચાવી રહ્યો છે. કેટલાક લોકો તેના પક્ષમાં ઉભા છે અને સેંકડો દલીલો આપી રહ્યા છે, જ્યારે કેટલાક તેની વિરુદ્ધ ઉભા છે. પરંતુ…

· 5 min read

વાલોડ માં બજારના રાજા ગ્રુપ દ્વારા ગણેશ જયંતિ ની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી..

આ ગણેશ જયંતિ માં યુએસએ થી આવેલા ૨ ભાઈઓ યમન બિમલ ભાઈ શાહ અને નિષાદ બિમલ ભાઈ શાહ દ્વારા ગણેશ જયંતિ નિમિત્તે ગણેશજી ની વિશેષ પૂજા અર્ચના કરવાનો લાહવો લીધો હતો.. ગણેશ પુરાણમાં કહ્યું છે એ પ્રમાણે ભગવાન શિવ અને…

· 1 min read

હવે ભક્તો 30 મિનિટમાં જ રૂદ્રપ્રયાગથી ભોલેબાબાના દરબારમાં પહોંચશે, કેદારનાથમાં બનશે વિશ્વનો સૌથી લાંબો રોપ-વે

કેદારનાથ સહિત ચારધામની યાત્રા શરૂ થઇ ગઇ છે. ચારધામના યાત્રીઓ માટે આગામી સમયમાં આ યાત્રા વધારે સરળ અને સુવિધાજનક બની જશે. કેન્દ્ર સરકારે કેદારનાથ યાત્રા માટે રોપ-વેની યોજના તૈયાર કરી છે, આ નવી સુવિધાથી ભક્તો માત્ર 28 મિનિટમાં કેદારનાથ બાબાતના…

· 3 min read

10 અને 20 રૂપિયાના સિક્કા મુદ્દે મોટા સમાચાર, સરકારે લોકસભામાં આપી જાણકારી

દેશમાં અવાર-નવાર લોકો વચ્ચે ચર્ચા થતી રહે છે કે, 10 અને 20 રૂપિયાનો સિક્કો બંધ થવાનો છે. જોકે, હવે લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે 10 અને 20 ના સિક્કા તેમજ નોટને લઈને મોટી જાણકારી આપી છે. આ જવાબમાં…

· 2 min read