Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 34°C

oneindianews

8,889 stories

શું ખતમ થઇ જશે Bitcoinનું અસ્તિત્વ? ક્રિપ્ટોકરન્સીને લઇ ચોંકાવનારી ભવિષ્યવાણી

ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઈન એક મોટું નામ છે. 5 ફેબ્રુઆરીના રોજ એક બિટકોઈનની કિંમત 85,63,738 રૂપિયા હતી. બિટકોઈનના ભાવ પહેલાથી જ ખૂબ ઊંચા છે અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા પછી તેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, બિટકોઇનનો…

· 2 min read

હવે મહાકુંભ માટે ફ્લાઇટ ટિકિટ 40% સસ્તી,હોટલોમાં એડવાન્સ બુકિંગ કેન્સલ

મહાકુંભમાં (Mahakumbh) મૌની અમાવસ્યાની રાત્રે થયેલી નાસભાગ બાદ મેળા અને શહેરની અર્થવ્યવસ્થાને પણ ભારે અસર થઈ હતી. આવનારા ભક્તોની સંખ્યા પહેલા જેવી નથી. આમાં ઘટાડો જોવા મળ્યો છે. દુકાનદારોના વેચાણમાં 40 ટકાનો ઘટાડો થયો છે. ફ્લાઇટ ટિકિટના ભાવમાં 40 ટકાનો…

· 2 min read

તો ટોલટેક્સ જલદી જ ખતમ થઈ જશે? નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના આપ્યા સંકેત

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલટેક્સથી પણ રાહત આપવા જઈ રહી છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ટોલટેક્સને લઈને તમામની ફરિયાદનો ટૂંક સમયમાં અંત આવશે. મહત્ત્વની વાત એ…

· 3 min read

‘દેશમાં નોનવેજ આરોગવા પર પ્રતિબંધ મૂકો…’ શત્રુઘ્ન સિન્હાએ UCCને પણ કર્યું સમર્થન

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહાએ સમાન નાગરિક સંહિતા (UCC) ની પ્રશંસા કરી. એટલું જ નહીં તેમણે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતાં કહ્યું કે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. દેશભરમાં માત્ર બીફ જ નહીં પરંતુ…

· 2 min read

નડિયાદમાં યોજાનાર મેળાને લઇ ૧૦ ફેબ્રુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ બંધ રહેશે

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં સમાધિ મહોત્સવ નિમિત્તે યોજાનાર પારંપરિક મેળાને અનુલક્ષીને આગામી 10 થી 14 ફેબ્રુઆરી સુધી સંતરામ રોડ તરફ આવતા વાહન વ્યવહાર ને પ્રતિબંધિત કરવામાં આવશે. સંતરામ મંદિર તરફ આવતા 14 રૂટ બંધ કરવામાં આવશે. શહેરના અલગ અલગ વિસ્તારમાંથી…

· 1 min read

ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીના રસ્તા બાબતે વિવાદ થતા હવામાં ફાયરિંગ : પોલીસે તપાસ હાથ ધરી

ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીમાં રસ્તા બાબતે બોલાચાલી થતા મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સલીમભાઈ યાકુબભાઈ વ્હોરાની ફરિયાદના આધારે પોલીસે 21 વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…

· 1 min read

ખેલ મહાકુંભ 3.O માં મિસ યોગીની ઋચા ઓમ ત્રિવેદી બે યોગા ઈવેન્ટમાં રાજ્યકક્ષા માટે ક્વાલિફાય

જિલ્લાના સ્પોર્ટ્સ કોમલેક્સ ખાતે યોજાયેલ ખેલમહાકુંભ 3.O (યોગાસન) ની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ડી.એસ.ઓ ગોહિલ સાહેબના માર્ગદર્શનમાં યોગ ગુરુઓ સર્વશ્રી હેતસ્વીબહેન સોમાણી,પ્રીતબહેન,જયસિંહભાઈ,કીર્તિભાઈ સંદિપસર સહિતના એક્સપર્ટ્સ ની ઉપસ્થિતિમાં યોજાયેલ,આ સ્પર્ધામાં આંતર રાષ્ટ્રીય યોગા પ્લેયર અને મિસ યોગીની ઓફ ગુજરાતની ટાઇટલ વિનર ઋચા…

· 1 min read

અયોધ્યા: રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, જાણો નવો સમય

અયોધ્યાના રામ મંદિરના દર્શન અને આરતીનો સમય બદલાયો રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે ભક્તોની સંખ્યા વધવાને કારણે રામ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. 6 ફેબ્રુઆરી 2025થી નવી સમયસૂચિ અમલમાં આવશે. 🚩 નવા દર્શન અને આરતી સમય 🚩 📅…

· 2 min read

ગળામાં રૂદ્રાક્ષ, હાથમાં માળા સાથે PM મોદીએ સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને માતા ગંગાની પૂજા કરશે. દરમિયાન મહાકુંભમાંથી પીએમ મોદીની તસવીર સામે આવી છે, જેમાં ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા પહેરીને પીએમ મોદી સંગમમાં ડૂબકી લગાવતા…

· 3 min read

ChatGPT-DeepSeekને લઇ મોટા સમાચાર, કેન્દ્ર સરકારે આપ્યો સખ્ત આદેશ, આપી ચેતવણી

ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને AI પ્લેટફોર્મ અંગે જરૂરી માહિતી આપવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે, કેટલાક કર્મચારીઓ ઓફિસના કમ્પ્યુટર…

· 3 min read