શિકેરનાં ખેડૂત જીગરભાઈ દેસાઈને શ્રેષ્ઠ ખેડૂતનો એવોર્ડ પ્રાપ્ત થયો
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 20મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજી, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જીણાભાઈ પટેલ, ડૉ. અભયકુમાર વ્યાસ (વાઈસ ચાન્સેલર,કૃષિ યુનિવર્સિટી,કોટા રાજસ્થાન) ડૉ. તૈમૂર અલાવત (નિર્દેશક, સંશોધન અને ડીન) ડૉ.…










