Skip to content
રવિવાર, નવેમ્બર 1, 2026

oneindianews

8,888 stories

2025માં દુનિયા જોશે ISROની તાકાત, 6 મોટા મિશન સહિત અમેરિકન સેટેલાઈટ પણ લોન્ચ કરશે

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) માટે વર્ષ 2025 ખૂબ જ રોમાંચક રહેવાનું છે. ઈસરોએ આ વર્ષની શરૂઆતમાં જ તેના મિશનની જાહેરાત કરી છે. મંગળવારે અવકાશ મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 'વર્ષ 2025ના પ્રથમ 6 મહિનામાં ISRO 6 મોટા મિશન લોન્ચ…

· 3 min read

PM મોદીએ દેશવાસીઓને પાઠવી નવા વર્ષની શુભેચ્છા, કાવ્યાત્મક અંદાજમાં આપ્યો ખાસ સંદેશ

દેશભરમાં નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડથી લઈને દક્ષિણ ભારતના આસામ અને કન્યાકુમારીમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે થઈ રહી…

· 5 min read

ITR નહીં ફાઈલ કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન

જો તમે સમયસર ITR ફાઇલ ન કરી હોય, તો આ સમાચારો તમારા માટે મહત્વના છે. આવકવેરા વિભાગે 31 ડિસેમ્બર પછી પણ વિલંબિત ITR ફાઇલ કરવા માટે મુદત લંબાવી છે, જે 15 જાન્યુઆરી સુધી માન્ય છે. આ નિર્ણય કરદાતાઓને રાહત આપવા…

· 3 min read

નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે તા.૧૦ મીથી તા.૨૦ મી જાન્યુઆરી-૨૦૨૫ સુધી “કરૂણા અભિયાન” ચલાવાશે

ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે વાઈલ્ડલાઈફ હેલ્પલાઇન નંબર:- ૮૩૨૦૦૦૨૦૦૦ છે જે સ્વયં સંચાલિત ઓનલાઈન મેપની લિંક વોટ્સ એપ મેસેજમાં Karuna મેસેજથી મળી શકશે. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરી દ્વારા પક્ષીઓને થતી ઇજાઓ નિવારવા અને ઇજા પામેલા પક્ષીઓને ત્વરીત સારવાર મળી રહે…

· 2 min read

થર્ટી ફસ્ટને લઈને પોલીસ એક્શનમાં : એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સઘન

આજે થર્ટી ફસ્ટ છે નવા વર્ષ 2025ને વેલકમ કરાશે. મોડીરાત્રે 12ના ટકોરે 2024ને વિદાય આપવામાં આવશે અને હરખભેર આવતા 2025ને આવકાર આપવામાં આવશે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર એક્ટિવ થઈ ચૂકી છે. વાહનોનું…

· 2 min read

ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક આખરે બીજો દીપડો પણ પાંજરે પુરાયો

ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન નજીક દિપડાએ દેખા દીધી હતી, જેને લીધે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જે બાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાંજરૂ મૂકવામાં આવ્યો હતો, જેમાં દિપડો આવી જતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લાના ગળતેશ્વરના…

· 1 min read

૩૧ ડિસેમ્બર પહેલા પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નડીયાદ પશ્ચિમ સર્વેલન્સ ટીમ

ખેડા જીલ્લામા દારૂ તથા જુગારની બંદી ઉપર અંકુશમાં રાખવા સારૂ મહે, પોલીસ અધિક્ષક ખેડા- નડીયાદ તથા નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ વિભાગ, નડિયાદ નાઓ દ્વારા ખેડા જીલ્લાના લીસ્ટેડ બુટલેગરો ઉપર વારંવાર પ્રોહી તથા જુગારની રેઇડો કરી કેસો શોધી કાઢવા સારૂ સુચનાઓ…

· 2 min read

Elon Musk એ ફરી H-1B વિઝાના મુદ્દે આપ્યું નિવેદન, કહ્યું આ પ્રોગ્રામ…

ઇલોન મસ્કે ભારતીય અને અન્ય દેશોના વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ H-1B વિઝાના મુદ્દા પર એક દિવસ બાદ બીજું નિવેદન આપ્યું છે. તેમણે પહેલા કહ્યું હતું કે તે એચ-1બી વિઝાને બચાવવા યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે. ત્યારે હવે તેમણે આ મુદ્દે…

· 2 min read

નવા સિમ કાર્ડની ખરીદી બનશે મુશ્કેલ, Fake કોલ સમસ્યા દૂર કરવા TRAIના કડક પગલાં

ભારત સરકાર દ્વારા નકલી કૉલ્સ, છેતરપિંડીવાળા SMS અને સાયબર ફ્રોડના વધતા પડકારોને પહોંચી વળવા માટે ટેલિકોમ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) દ્વારા ઘોષિત આ પગલાં અનેક મોબાઇલ યુઝર્સને રાહત પહોંચાડશે. મુખ્ય મુદ્દાઓ: નવી સિમ…

· 2 min read

NBFCને નથી મળી રહ્યું ફંડ, પૈસા એકત્ર કરવા બોન્ડ માર્કેટનો આશરો

આરબીઆઈના તાજેતરના નાણાકીય સ્થિરતા રિપોર્ટ મુજબ, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) માટે તાજેતરના વર્ષોમાં પડકારો છતાં તેમની સ્થિતિ સ્થિર છે અને તબક્કે સુધારો થયો છે. આ સુધારો પર્યાપ્ત મૂડી આધાર, મજબૂત વ્યાજ માર્જિન અને સારી સંપત્તિની ગુણવત્તા દ્વારા સંભવ થયો છે.…

· 2 min read