કપડવંજની મોના પટેલને બેસ્ટ મેકઅપનો એવોર્ડ
વડોદરા ખાતે યોજાયેલ દેશભરના મેકઅપ આર્ટિસ્ટોના એવોર્ડ સમારંભમાં કપડવંજની શિવશક્તિ સોસાયટીમાં રહેતાં મોના તૃષાર પટેલને ટીવી સીરીયલની પ્રખ્યાત અભિનેત્રી રૂપા ગાંગુલી (અનુપમા) ના હસ્તે બેસ્ટ મેકઅપનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સયાજી નગર ગૃહ (અકોટા) વડોદરા શહેર મધ્યે નિધિ…










