Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 32°C

oneindianews

8,886 stories

શેર માર્કેટમાં રોકાણ કરતાં લોકો ચેતજો! SEBIએ આપી ચેતવણી, આ ભૂલ કરી તો થશે મોટું નુકસાન

માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ શેરબજારમાં રોકાણ કરનારાઓને ચેતવણી આપી છે. સેબીએ કહ્યું કે, રોકાણકારોએ નૉન-રજિસ્ટર્ડ ઓનલાઇન પ્લેટફોર્મથી બચવું જોઈએ, જે અનલિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ ઑફર કરી રહ્યું છે. સેબીએ રોકાણકારોને આ પ્લેટફોર્મના જોખમો વિશે સાવચેત કરતાં…

· 2 min read

હવે મળશે Ayodhya રામમંદિર આકાશી દર્શનનો લાભ; જાણી લો કેટલું ચૂકકવું પડશે ભાડુ

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ્ટર દ્વારા દર્શનની યોજના પણ શરૂ કરવા જઈ રહી છે. ટૂંક…

· 2 min read

પાલનપુર ખાતેથી “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ લોન્ચ કરાયો

ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે સાયકોમેટ્રિક ટેસ્ટનો પ્રારંભ કરાયો જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન,ગુરૂ નાનક ચોક, પાલનપુર ખાતે “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ લોન્ચ કરાયો…

· 2 min read

ભાવનગરમાં મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ ટી.બી. મુક્ત કેમ્પેઈનનો શુભારંભ

ભાવનગર જિલ્લામાં મોતીબાગ ટાઉનહોલ ખાતેથી મેયરશ્રી ભરતભાઈ બારડે ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસ ટી. બી. મુક્ત કેમ્પેઈનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ વાનને તેમણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મેયરશ્રી ભરતભાઈ બારડે…

· 3 min read

ખેડા જિલ્લામાં રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રૂડસેટ સંસ્થા અને જિલ્લા ગ્રામ વિકાસ, ખેડાના સંયુક્ત ઉપક્રમે રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે બહેનો માટે નિઃશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડા જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની બી.પી.એલ પરિવારની ૨૬ બેરોજગાર બહેનોએ સફળતા પૂર્વક તાલીમમાં ભાગ લીધો…

· 1 min read

સામાજિક સમરસતા દિવસ અને ડૉ. બાબા સાહેબ આંબેડકરના પરીનિર્વાણ દિવસ નિમિત્તે વક્તવ્ય યોજાયું

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે ૧૯૪૯ થી આજ દિન સુધી રાષ્ટ્રહિત અને છાત્ર હીત માટે લડતું આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 6 ડિસેમ્બર સામાજિક સમરસતા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના…

· 1 min read

82 હજાર વિદ્યાર્થીઓને મળશે સસ્તું શિક્ષણ, મોદી સરકારે 113 નવા વિદ્યાલયોને આપી મંજૂરી

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવા નવોદય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપવામાં આવી છે આ માટે સરકારે 8 હજાર કરોડથી વધુનું ફંડ ફાળવ્યું છે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી.…

· 1 min read

નડિયાદ ખાતે ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મુલન ઝુંબેશ હેઠળ કાર્યક્રમ યોજાયો

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત "૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ" અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો. આ અવસરે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ ખેડા જિલ્લામાં ટીબી નિર્મૂલન…

· 2 min read

સ્પીડમાં બુલેટ ટ્રેનને પણ મારશે ટક્કર, દેશમાં બદલાઈ જશે પરિવહનની તસવીર; રેલ મંત્રીએ હાઈપરલૂપ ટ્રેનના ટ્રેકનો વીડિયો શેર કર્યો

  રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે માહિતી આપી કે ભારતનો પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક તૈયાર છે. ભારતીય રેલવેએ IIT મદ્રાસના સહયોગથી ભારતની પ્રથમ 410 મીટરના હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેકનું કામ…

· 4 min read

આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSનો સુવર્ણ કાર્યકર મહોત્સવ, 8 મહિના અગાઉ શરૂ કરાઈ હતી તૈયારીઓ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવારે સુવર્ણ કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે સ્ટેડિયમમાં બપોરે 1 કલાકથી કાર્યકારોનો પ્રવેશ શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ ફેબ્રુઆરી 2023થી શરૂ કરવામાં આવી હતી. અક્ષરવત્સલ સ્વામીની આ વાત સ્વયંસેવકોના મહત્ત્વ અને તેમનાં યોગદાન પર…

· 3 min read