Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 31°C

oneindianews

8,886 stories

ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો

નડિયાદના યોગી ફાર્મ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત કૃષિ મેળો યોજાયો હતો. જેમાં સ્ટોલ પ્રદર્શન, પારંપરિક માધ્યમો અને મહાનુભાવોના સંવાદ થી કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનોને કૃષિ લક્ષી યોજનાકીય બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ…

· 2 min read

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળ્યાં, સભાપતિએ કહ્યું- આ ગંભીર મામલો

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની બેન્ચ પરથી નોટોના બંડલ મળતાં હોબાળો મચી ગયો છે. રાજ્યસભામાં આ મામલે વિપક્ષ ભારે હોબાળો મચાવી રહ્યો છે. સભાપતિ જગદીપ ધનખડે ખુદ આ વાત સ્વીકારી હતી. તેમણે કહ્યું કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ…

· 3 min read

રોડ કોન્ટ્રાક્ટર યોગ્ય કામ નહીં કરે તો તેમના પર બુલડોઝર ફેરવવામાં આવશે, નીતિન ગડકરીની ફરી ચેતવણી

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુણવત્તા અને સમયમર્યાદા માટે અત્યંત ગંભીર છે. તેમના "બુલડોઝર" વાક્યનો ઉપયોગ તેનાથી પ્રકટ થાય છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારી અથવા અયોગ્ય કામ પ્રત્યે કોઈ સહનશીલતા…

· 4 min read

અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ એ તોડ્યા તમામ રેકોર્ડ, પહેલા જ દિવસમાં કરી આટલા કરોડની કમાણી

પુષ્પા 2" એ તેના પ્રારંભિક દિવસે માત્ર ભારતમાંથી જ ₹175.1 કરોડની કમાણી કરી છે, જે ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક મજબૂત સફળતા દર્શાવે છે. આ કમાણી દ્વારા તેણે પ્રથમ દિવસની કમાણીના કેટલાક મોખરાના રેકોર્ડ તોડ્યા છે, જેમ કે “પઠાણ” અને “RRR”…

· 4 min read

RBI એ લોકોને કર્યા નિરાશ ! રેપો રેટમાં ન કર્યો ઘટાડો, નહીં ઓછી થાય તમારી લોનની EMI

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આજે જાહેર કરાયેલ મોનેટરી પોલિસી નિવેદન મુજબ, રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી એલાન કરવામાં આવ્યું છે કે RBI મોંઘવારીને કાબૂમાં રાખવાનું…

· 5 min read

પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી

હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહા કુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે, આ મહા કુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય ત્યારે આ…

· 1 min read

શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય – મોરારિબાપુ

કૈલાસ ગુરૂકુળ મહુવામાં ગુજરાતી સાહિત્ય પરિષદ જ્ઞાનસત્ર પ્રારંભ વેળાએ મોરારિબાપુએ પ્રસન્નતા સાથે આશિષ ઉદ્બોધનમાં જણાવ્યું કે, શબ્દ એટલે આકાશ જ સનાતન સત્ય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 'સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે' શીર્ષક સાથે મહુવામાં કૈલાસ ગુરુકુળમાં વિદ્વાનોની ઉપસ્થિતિ સાથે ૩૪માં…

· 2 min read

દેવેન્દ્ર ફડણવીસે લીધા મુખ્યમંત્રી પદના શપથ, પીએમ મોદીએ આપી હાજરી

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને NDA શાસિત રાજ્યોના અન્ય…

· 2 min read

વર્તમાન સમયમાં બાંગ્લાદેશમાં વસતા આપણા હિન્દુ ભાઈયો/બહેનો પર ઈસ્લામિક કટ્ટરપંથીયો દ્વારા અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે

હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવાઈ રહ્યા છે અને બાંગ્લાદેશ સરકાર મુકપ્રેક્ષક બની તેને સમર્થન આપી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઈસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટી…

· 2 min read

પાટણ માં હિન્દુ હિત રક્ષા સમિતિ ધ્વારા બાંગ્લાદેશ વિરૂદ્ધ બાઈક રેલી યોજાઇ

આજરોજ હિન્દુ હિત રક્ષા સમિતિ પાટણ દ્વારા બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થઈ રહેલા અવિરત હુમલાઓ, સંતો તથા હિંદુ લઘુમતીઓ પર થતા અત્યાચારો,માલ મિલકતોને થઈ રહેલું નુકસાન, મંદિરો સળગાવી દેવાની ઘટનાઓ તથા બાંગ્લાદેશી સરકાર નું નરમ વલણ અને કટ્ટરવાદી લોકો ને…

· 3 min read